Safeer News

Breaking News from Ahmedabad

#Urs

“હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના સંદલ-ઉર્ષની અકીદત પૂર્વક ઉજવણી કરાઈ

મહાન સુફી સંત “હજરત પીર મુહમ્મદ શાહ” (રેહમતુલ્લાહ અલૈહ)ના ૨૮૨માં સંદલ-ઉર્ષની ઉજવણીના પ્રસંગે અકીદતની ચાદર પેશ કરવામાં આવી હતી.  અમદાવાદ શહેરના મહાન સુફી સંત અને જેમના નામ પરથી પીર મુહમ્મદ શાહ રોડ સુવિખ્યાત છે તેવા મહાન બુઝુર્ગ “હજરત પીર મુહમ્મદ…

હજરત સૈયદ કુત્બુદ્દિન કાદરી પીરાનપીર (રહે.)ના ઉર્ષ નિમિત્તે મઝાર શરીફ પર ગલેફ પેશ કરાઈ

અમદાવાદ,તા.૧૩ શહેરના જમાલપુર વિસ્તારમાં પીરાને પીરના ચિલ્લા તરીકે ઓળખાતી દરગાહમાં આવેલ મહાન સુફી સંત હમ શબીહે ગૌસુલ આઝમ હઝરત સૈયદ કુત્બુદ્દિન કાદરી (રહમતુલ્લાહ અલયહે) ના ઉર્ષની ઉજવણી શાનો સોકતથી કરવામાં આવી હતી. આ ઉર્ષ નિમિત્તે રાયખડના સામાજીક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી…

હઝરત શાહ વજીહુદ્દીન ગુજરાતી (રહે.)ના ઉર્ષ પ્રસંગે ચાદર પેશ કરાઈ

શહેરના ખાનપુર સ્થિત પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહુદ્દીન અલવિયુલ હુસૈની ગુજરાતી (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષ મુબારકની મહોરમ મહિનાના ૨૯માં ચાંદ રવિવારના રોજ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીની આગેવાનીમાં મજાર શરીફ…

હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી સાદગીથી કરવામાં આવશે

(અબરાર અલવી)અમદવાદના ખાનપુર ખાતે પ્રખ્યાત સૂફી સંત અને આલીમે દિન હઝરત શાહ વજીહોદ્દીન ગુજરાતી(ર.હ)ના સંદલ અને ઉર્સની ઉજવણી ૭ સપ્ટેમ્બર મંગળવારે કોરોનાને કારણે સાદગીથી કરવામાં આવશે. કોરોનાને કારણે રાત્રે ૧૧ વાગે કરફ્યુ હોવાથી હઝરત શાહ વજીહોદ્દીન (ર.હ)ની દરગાહ રાતે બંધ…