Safeer News

Breaking News from Ahmedabad

#UN

યુએન હ્યુમન રાઇટ્‌સ કાઉન્સિલમાં ઇઝરાયેલ વિરુદ્ધ ઠરાવ, ભારત સહીત ૧૩ દેશોએ અંતર રાખ્યું

ઠરાવમાં માંગ કરવામાં આવી હતી કે, ઇઝરાયેલ જેણે ૧૯૬૭માં પૂર્વ જેરુસલેમ સહિત પેલેસ્ટાઇન પર કબજાે કર્યો હતો, તેણે તેનો કબજાે ખતમ કરવો જાેઈએ. યુએન,તા.૦૬ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ૭ ઓક્ટોબર, ૨૦૨૩થી યુદ્ધ ચાલી રહ્યું છે, જેના કારણે ૫ એપ્રિલ, શુક્રવારના…

ગાઝામાં યુદ્ધવિરામ અંગે યુએન સુરક્ષા પરિષદમાં મતદાન

યુએનના આ ઠરાવમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે. ગાઝા,તા.૨૬ ગાઝામાં યુદ્ધવિરામને લઈને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન થયું હતું. દરખાસ્ત ૧૪-૦થી પસાર થઈ. ઈઝરાયેલના મિત્ર દેશ અમેરિકાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેણે પોતાના…

કેનેડાએ પણ ઈઝરાયેલને મળતી સૈન્ય સહાય બંધ કરી દીધી

વિદેશ બાબતોના મંત્રી મેલાની જાેલીએ ‘ટોરોન્ટો સ્ટાર’ સાથે વાત કરતા કહ્યું કે, કેનેડા સરકાર ભવિષ્યમાં ઈઝરાયેલને આપવામાં આવતી સૈન્ય મદદ બંધ કરશે. ઈઝરાયેલ,તા.૨૦ ગાઝામાં નાગરિકોને નિશાન બનાવીને ઈઝરાયેલના હુમલાનો સમગ્ર વિશ્વમાં વિરોધ થઈ રહ્યો છે. યુદ્ધની શરૂઆતથી જ ઘણા દેશો…

ગાઝામાં રાહત આપવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂરિયાત : બાગચી

ભારત તેની તરફથી દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટિનિયન લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું ચાલુ રાખશે. યુએન, પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા, ભારતે ગુરુવારે જણાવ્યું હતું કે, રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાવાદી કોરિડોરની…

ગાઝામાં યુદ્ધવિરામ અંગે યુએનમાં મતદાન, ૧૫૩ દેશોએ સમર્થનમાં, ૧૦ દેશોએ વિરોધમાં મતદાન કર્યું

૧૫૩ દેશોએ યુએનના ઠરાવને સમર્થન આપ્યું, જયારે ૧૦ વિરોધમાં અને ૨૩ ગેરહાજર રહ્યા. તા.૧૩સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ મંગળવારે ગાઝામાં યુદ્ધવિરામની માંગ કરતો ઠરાવ પસાર કર્યો હતો. ૧૫૩ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. યુએનના ઠરાવનો વિરોધ કરતાં ઇઝરાયેલના રાજદૂતે કહ્યું કે, કાયમી…