અમદાવાદ : ટ્રાફિકને લઈને પોલીસની સખ્ત કાર્યવાહી બે હજારથી વધુ વાહનચાલકોનું લાઇસન્સ રદ થશે..!
અમદાવાદ,તા.૮ હાઇકોર્ટના સૂચન બાદ ટ્રાફિક પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકના નિયમનો ભંગ કરાતા લાઇસન્સ રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિકને લઈને પોલીસે આકરું વલણ અપનાવવા માંડ્યું છે. તેથી જાે વારંવાર ટ્રાફિક ભંગ કરવાની ટેવ પડી હોય તો ચેતી જજાે….
અમદાવાદ : નવા શૈક્ષણિક સત્ર પહેલા વાલીઓને મોટો ઝટકો
અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનના ભાવમાં ૨૦% વધારો અમદાવાદ,તા. ૧૧ નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા જ વાલીઓને મોટો ઝટકો મળ્યો છે. અમદાવાદ સ્કૂલ વર્ધી એસોસિએશને રિક્ષા-વાનનો ભાવમાં વધાર્યો છે. સ્કૂલ રિક્ષા અને વાનના ભાવમાં ૨૦ ટકાનો વધારો કર્યો છે. આરટીઓ…
અમદાવાદ : રોડ પર સ્ટંટ કરતા રીક્ષાચાલકને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું
લાંભાથી વટવા જતા રોડ પરના આ વીડિયો વાયરલ થતાં ટ્રાફિક પોલીસે રીક્ષા ચાલકની વટવા ખાતેથી ધરપકડ કરી છે. અમદાવાદ,તા.૦૯ ટ્રાફિક પોલીસે સ્ટંટ કરતા લોકોને અનેકવાર કાયદાનું ભાન કરાવ્યું હોવા છતાં કેટલાક લોકો સુધરવાનું નામ જ નથી લઇ રહ્યા. તાજેતરમાં અનેક…
અમદાવાદ : કારમાં સાયરન વગાડીને રોલો પાડતા યુવાનની ધરપકડ
પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય. અમદાવાદ, અમદાવાદ શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ…
અમદાવાદના રસ્તાઓ પર લંડનની હાઈફાઈ ડબલ ડેકર AC બસ હવે દોડશે
અમદાવાદ, અમદાવાદીઓની સુવિધામાં નવું નજરાણું ઉમેરાયું છે. અમદાવાદના રસ્તા પર હવે ડબલ ડેકર એસી ઈ-બસ દોડશે. તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં CM ભૂપેન્દ્ર પટેલે આ બસોનું લોકાર્પણ કર્યું છે. લંડનથી ૫ AC ડબલ ડેકર બસ લાવવામાં આવી છે. આ ડબલ ડેકર…
રાજપીપળા સેશન્સ કોર્ટે 50,000ની લાંચના કેસમાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર તથા બે મળતીયાઓને સજા ફટકારી
બે આરોપીઓને એક વર્ષની સાદી કેદ અને 5,000નો દંડ તેમજ એક આરોપીને બે વર્ષની સાદી કેદ તથા 5,000નો કોર્ટે દંડ ફટકારતા લાંચિયા બાબુઓમા ફફડાટ સાજીદ સૈયદ, નર્મદા નર્મદા એસીબી (ACB)એ વર્ષ 2014માં રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેના બે સાગરીતો 50000ની લાંચના…
પોલીસ સ્ટેશનનો નકલી સિક્કો મારી RTOમાંથી RC બુક મેળવવાનું કૌભાંડ ઝડપાયું
અમદાવાદ ગ્રામ્ય પોલીસે એજન્ટને ઝડપી લઇ કૌભાંડનો પર્દાફાશ કર્યો અસલાલી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઓફ પોલીસનો અશોક સ્તંભવાળો નકલી સિક્કો મારી આરટીઓમાંથી આરસી બુક કઢાવી આપતો હતો. અમદાવાદ,૨૦અમદાવાદ જિલ્લાના બારેજાનો RTO એજન્ટ ડુપ્લિકેટ આરસી બુક માટે જાતે જ પીએસઆઈ (PSI)નો…
અમદાવાદ : વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા, નંબર પ્લેટો પણ નીકળી ગઇ
રસ્તા પર ભરાયેલા પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અમદાવાદ,અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જાેવા મળી…
રાજ્યમાં વાહનચાલકો ટ્રાફિકના નિયમોની ઐસી કી તૈસી કરી રહ્યાં છે
રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ લોકો દારૂ પીને વાહન ચલાવતા પકડાયા અમદાવાદ,૦૨રાજ્યમાં ૭ દિવસમાં ૨૭૨૩ નબીરા દારૂ પીને વાહન ચલાવતા પકડાયા છે. તેથી હવે ના કહેતા ગુજરાતમાં દારૂબંધી છે. કારણ કે, ગુજરાતભરમાં ૭ દિવસમાં પોલીસે ૨,૭૨૩ નબીરા દારૂ ઢીંચીને વાહન ચલાવતા…
અમદાવાદ આર.ટી.ઓ. દ્વારા મોટર કારમાં GJ01-WG અને મોટર સાયકલમાં GJ01-VWની નવી સીરીઝમાં ગોલ્ડન-સિલ્વર નંબરોનું ઈ-ઑક્શન શરુ થશે
૧૭ થી ૧૯ મે ૨૦૨૨ સુધીમાં ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવી બેઈઝ રકમનું પેમેન્ટ કરવાનું રહેશે. ત્યારબાદ તા. ૨૦ અને ૨૧ મે ૨૦૨૨ ના રોજ ઈ-ઑક્શનનું બિડિંગ યોજાશે અમદાવાદ,તા.૦૪ પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરી, અમદાવાદ દ્વારા વાહનચાલકોની સગવડતા અર્થે પસંદગીના નંબરોની ફાળવણી માટે ઑનલાઈન…