Safeer News

Breaking News from Ahmedabad

#RiverFront

રિવરફ્રન્ટ પર આવેલી એક કલાત્મક મસ્જિદ ઇતિહાસ પ્રેમીઓ અને ટુરિસ્ટોની નજરોથી ઓઝલ કેમ છે..?

✍️ અશોકકુમાર હંસદેવજી સાગઠિયા.. સંપર્ક – ૯૪૨૬૨૪૯૬૦૧ મસ્જિદ પરિસરમાં જ ‘બાબા લૂઅ્લૂઇ’ની દરગાહ આવેલી હોવાથી આ મસ્જિદ ‘બાબા લૂઅ્લૂઇ’ના નામથી પ્રસિધ્ધ થઇ, અપભ્રંશ થઇ ‘બાબા લવલવી’ની મસ્જિદ તરીકે ઓળખાય છે. મને અમદાવાદમાં સાબરમતીના કાંઠે જમાલપુર વિસ્તારમાં રિવરફ્રન્ટના કાંઠે આવેલી ‘બાબા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવો રિવરફ્રન્ટ દેશ-વિદેશના પ્રવાસીઓનું આકર્ષણ કેન્દ્ર

વિકાસ સપ્તાહ – અમદાવાદ શહેર : સાબરમતી રિવરફ્રન્ટ – દેશનો પ્રથમ રિવરફ્રન્ટ પ્રતિમાસ લાખો મુલાકાતીઓ માટે આકર્ષણરૂપ સાબરમતી રિવરફ્રન્ટ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું હબ આઇકોનિક અટલ બ્રિજ, જૉય રાઇડ, રિવર ક્રુઝ, ચિલ્ડ્રન પાર્ક, સ્પોર્ટ્‌સ પાર્ક, બાયોડાઇવર્સિટી પાર્ક, ઇવેન્ટ સેન્ટર સાબરમતી…

અમદાવાદ : રિવરફ્રન્ટ પર વાઈબ્રન્ટ એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવશે

ઈમેજિકા વર્લ્ડ એન્ટરટેઈનમેન્ટ ૧૩૦ કરોડ રૂપિયાનું રોકાણ કરશે અમદાવાદ, હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે શહેરમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે. આ એવું નજરાણું છે કે, તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો. શહેરની…

અમદાવાદ

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું

(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૮  શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે  મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ…

અમદાવાદ : ૩૬ વર્ષિય મહિલાએ તેના ૨૩ વર્ષિય પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે નદી કિનારેથી એક યુવકની લાશ મળી આવી હતી અમદાવાદ,તા.૧૨ ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ચોંકાવનારા મામલા સામે આવતા હોય છે, ત્યારે હાલમાં અમદાવાદમાં દોઢ વર્ષ પહેલા સાબરમતી રિવરફ્રન્ટ પર મળી આવેલી એક યુવકની લાશ મામલે ક્રાઈમ બ્રાન્ચને મોટી…

અમદાવાદ : રિવરફ્રન્ટ વોક વે પર અવરજવર બંધ

અમદાવાદની સાબરમતી નદીમાં પાણી છોડાતા હાલ નદી બે કાંઠે વહી રહી છે. પાણી રિવરફ્રન્ટના લોવર વોક વે સુધી પહોંચવાની સંભાવના હોવાથી આ નિર્ણય લેવાયો છે. (અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૧૮ ગુજરાતમાં વરસાદ મનમૂકીને વરસતા નદીઓ, ડેમ, જળાશયો ઓવરફ્લો થયા છે. ત્યારે…