Eid-Ul-Fitr 2024 : શું છે “ઈદ-ઉલ-ફિત્ર” અને કેવી રીતે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે..?
“ઈદ-ઉલ- ફિત્ર”ના અવસરે મુસ્લિમો પરિવારજનોને અને મિત્રોને ભેટીને ઈદની મુબારકબાદ આપે છે. અમદાવાદ,તા.૧૧/૦૪/૨૦૨૪ “ઈદ-ઉલ-ફિત્ર” ઈસ્લામિક કેલેન્ડરના શવ્વાલ મહિનાની શરૂઆતમાં મનાવવામાં આવે છે. વિશ્વભરમાં મુસ્લિમ સમુદાય “રમઝાન” મહિનામાં ઉપવાસ કરવા દરમ્યાન સ્વાસ્થ્ય સારુ રહ્યું, તે માટે અલ્લાહ તઆલાનો આભાર માને છે….
“નન્હે રોઝેદાર” : માત્ર ૬ અને ૭ વર્ષની બે નાની બાળકીઓએ પુરા મહિનાના “રોઝા” રાખી પરિવારનું ગૌરવ વધાર્યું
આટલી નાની ઉમરમાં બંને બહેનોએ પુરા મહિનાના “રોઝા” રાખીને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. અમદાવાદ,તા.૧૦ “માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે….
મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ સર્જાય છે
“રમઝાન” દરમિયાન મુસ્લિમોને ખાદ્યપદાર્થો અથવા પીણાં અથવા તમાકુ વેચતા પકડાયેલા બિન-મુસ્લિમોને પણ દંડ થઈ શકે છે. દિવસ દરમિયાન ખાતા-પીતા પકડાયેલા કોઈપણ વ્યક્તિને દંડ અને એક વર્ષ સુધીની જેલ થઈ શકે છે. મલેશિયા,તા.૦૯ મુસ્લિમ દેશ મલેશિયામાં “રમઝાન” દરમિયાન લોકડાઉન જેવી સ્થિતિ…
ઇફ્તાર પાર્ટી : અમેરિકાએ ઇઝરાયેલનું સમર્થન કરતા મુસ્લિમો વ્હાઇટ હાઉસમાં ઇફ્તાર પાર્ટી નહિ કરે
બિડેન પ્રશાસન દર વર્ષે રમઝાનમાં ઈફ્તાર પાર્ટીનું આયોજન કરે છે, જેમાં અમેરિકાના ઘણા મોટા મુસ્લિમ ચહેરાઓ ભાગ લે છે. ઈફ્તારના આમંત્રણને નકારી કાઢવું એ ઈઝરાયેલને બિનશરતી સમર્થન માટે અમેરિકાનો વિરોધ દર્શાવે છે. વોશિંગ્ટન,તા.૦૩ વ્હાઇટ હાઉસમાં દર વર્ષે યોજાતી ઇફ્તાર પાર્ટી…
“જંગે બદર”માં મૌલા-એ-કાઇનાત અલી ઈબ્ને અબી તાલિબ (કર્રમલ્લાહુ વજહહુલ કરીમ)ની બહાદૂરી
“રમઝાનુલ મુબારક”નો ૧૭મો ચાંદ એટલે “જંગે બદર” (સૈયદ એહસાનુલહક કાદરી હૂદી હુસૈની) ઈતિહાસકાર ઈબ્ને કસીરનું વર્ણન છે કે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહી વ સલ્લમે મુહાજિરીનનો અલમ હઝરત અલી ઈબ્ને અબીતાલિબ કર્રમલ્લાહુ વજહહુલ કરીમને આપ્યો. તે સમયે હઝરત અલી કર્રમલ્લાહુ…
ગાઝામાં યુદ્ધવિરામ અંગે યુએન સુરક્ષા પરિષદમાં મતદાન
યુએનના આ ઠરાવમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ દરમિયાન યુદ્ધવિરામની હાકલ કરવામાં આવી છે. ગાઝા,તા.૨૬ ગાઝામાં યુદ્ધવિરામને લઈને સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાન થયું હતું. દરખાસ્ત ૧૪-૦થી પસાર થઈ. ઈઝરાયેલના મિત્ર દેશ અમેરિકાએ મતદાનમાં ભાગ લીધો ન હતો. તેણે પોતાના…
ગાઝા વાસીઓએ યુદ્ધના છાયા હેઠળ “રમઝાન”ની પ્રથમ નમાજ અદા કરી
તસવીરોમાં ગાઝાના લોકો તૂટેલી મસ્જિદના કાટમાળ પર તરાવીહ (ખાસ પ્રાર્થના) પઢતા જાેવા મળે છે. ગાઝામાં લોકો પાસે કોઈ ઘર બાકી નથી, ગાઝાના લોકોને તેમના “રમઝાન” તંબુઓમાં વિતાવવાની ફરજ પડી છે. ગાઝા, ખાડી દેશોના મોટાભાગના ભાગોમાં સોમવારથી પવિત્ર રમઝાન માસ શરૂ…
જાે બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી : ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં..!
ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મંગળવારે ચેતવણી આપી કે, જાે ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી…
આવી રહ્યો છે રેહમતો, બરકતોનો પવિત્ર મહિનો “રમઝાન” જેની ફઝીલતો છે બેહિસાબ..!
(અબરાર એહમદ અલવી) ઇસ્લામ ધર્મમાં પાંચ રૂકન (સ્તંભ) છે. જેમાં (૧) કલમા-એ-તૌહીદ (૨) નમાઝ (૩) રોઝા (૪) ઝકાત અને (૫) હજ્જ આ પાંચ રૂકન (સ્તંભ)મા એક રૂકન (સ્તંભ) તરીકે “રમઝાન” માસના પૂરા રોઝા રાખવા. રમઝાન મહિનો હવે શરૂ થવાને ગણતરીના…