ગુજરાતમાં આગામી ૭ દિવસ ભારે વરસાદની આગાહી : દક્ષિણ ગુજરાતમાં ફરીવાર એલર્ટ જાહેર
આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો- હવામાન વિભાગ રિપોર્ટ અનુસાર આ વર્ષે ગુજરાતમાં સામાન્ય કરતાં ૨૦ ટકા વધુ વરસાદ થયો છે. જાેકે, આ બાબતે અમદાવાદ થોડું પાછળ રહી ગયું, અહીં સામાન્ય કરતાં ૮ ટકા ઓછો વરસાદ…
છેલ્લા ૨૪ કલાકમાં ૧૨૨ તાલુકામાં હળવો વરસાદ નોંધાયો, હજી ૩ દિવસ રહશે વરસાદી માહોલ
રાજ્યમાં આજે (શુક્રવારે) પણ સાવર્ત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ,તા. ૧ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. ગઈ કાલે અમદાવાદ સહિત ઘણા જીલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો છે ત્યારે વરસાદી સિસ્ટમની અસર ઓછી થઈ છે. તેમજ રાજ્યમાં આજે (શુક્રવારે)…
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૪%થી વધુ જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૫%થી વધુ જળસંગ્રહ
(અબરાર એહમદ અલવી) સૌરાષ્ટ્રના ત્રણ જળાશયો વાગડીયા, વાંસલ અને સસોઈ-૨ સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૪ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૧,૨૨૯ એમ.સી.એફ.ટી. (MCFT) એટલે કે,…
ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની આગાહી
હવામાન વિભાગે પણ આગામી ૨૩મીથી ગુજરાતમાં ચોમાસું સક્રિય થવાની આગાહી કરી અમદાવાદ,તા.૨૨ વરસાદના અભાવે ગરમીમાં સતત વધારો થઈ રહ્યો છે. બે દિવસને બાદ કરતા અત્યાર સુધીમાં જૂન મહિનાના તમામ દિવસોમાં ૪૦થી ૪૧ ડિગ્રી ગરમી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતના…
માવઠું પડતા જગતનો તાત ચિંતામાં, હજુ પણ ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી : અંબાલાલ પટેલ
આગામી ૫ અને ૬ માર્ચના રોજ સર્જાશે, બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ૮ તારીખે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગામી ૧૧ અને ૧૨ માર્ચના રોજ સર્જાઈ શકે છે. અમદાવાદ,તા.૦૩ રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે આજે વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો છે. માવઠું પડતા જગતનો…
ગુજરાતમાં ૮થી ૧૦ જાન્યુઆરી કમોસમી વરસાદની આગાહી : અંબાલાલ પટેલ
તા.૦૫ ફરી એકવાર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ અંગેની આગાહી વ્યક્ત કરી છે. જાન્યુઆરીના ૮થી ૧૦મી તારીખની વચ્ચે કમોસમી વરસાદ વરસવાની સંભાવનાઓ રહેલી છે. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને…
શિયાળા પહેલા ગુજરાતમાં ડબલ ઋતુનો અનુભવ થશે : હવામાન વિભાગ
આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી અમદાવાદ,તા.૨૬આગામી ૫ દિવસ સુધી દેશના કોઈ પણ ભાગમાં કોઈ પણ ફેરફાર જાેવા મળશે નહીં. હવામાન વિભાગનું માનીએ તો આગામી પાંચ દિવસ દરમિયાન કેરળમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અને…
પુરના પાણીમાં સિસોદ્રા ગામના ૧૫ પરિવારોએ તંત્ર પાસે મદદ માંગી છતાં ના મળી
નર્મદા જિલ્લા કલેકટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પરિસ્થિતિને કાબુ કરવામાં નિષ્ફળ ગયા ડિઝાસ્ટર મેનેજમેન્ટને રેસ્ક્યુ માટે કોલ કર્યો કે, ત્રણ જણા પુરના પાણીમા ફસાયા છે છતાં મદદ માટે કોઈ ન આવતા સ્થાનિક યુવાનોએ ધસમસતા પાણી વચ્ચે જીવના જોખમે ત્રણને બચાવ્યા સાજીદ…
અમદાવાદ : વરસાદી પાણીમાં અનેક વાહનો બંધ પડ્યા, નંબર પ્લેટો પણ નીકળી ગઇ
રસ્તા પર ભરાયેલા પાણી કારના બોનેટ સુધી પહોંચી ગયા હતા. જેના કારણે વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. અમદાવાદ,અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. ખાસ કરીને અમદાવાદમાં ગોદરેજ ગાર્ડન સિટીમાં વરસાદ બાદ સમસ્યાઓની ભરમાર જાેવા મળી…
રાજ્યમાં આગામી ૩ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી
સુરત, ડાંગ, વાપી, છોટાઉદેપુર અને નર્મદામાં ધોધમાર વરસાદ પડશે : અંબાલાલ પટેલ અમદાવાદ,તા.૧૬ગુજરાતીઓ માટે સારા સમાચાર છે કે, ઓગસ્ટ કોરો ગયા બાદ સપ્ટેમ્બરમાં ફરી વરસાદની સંભાવના વધી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે રાજ્યમાં ફરી સારા વરસાદની શક્યતાઓ સેવાઈ…