“અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડૉ. જી.એ શેખ (મુન્નાભાઈ)નું સન્માન કરવામાં આવ્યું
ડોક્ટર જી.એ શેખ (મુન્નાભાઈ) કે, જેમણે ગુજરાતમાં સૌથી વધારે ફ્રી મેગા મેડિકલ કેમ્પ કર્યા છે, તે બદલ “અબાબિલ ફાઉન્ડેશન” દ્વારા સન્માન પત્ર, ટ્રોફી અને શાલ ઓઢાડી બહુમાન કરાયું અમદાવાદ, શહેરના રાયખડ હવેલી સામે આવેલ “A.B.C ટ્રસ્ટ”ના પ્રસીડેન્ટ ડોક્ટર જી.એ શેખ…
ગાઝામાં સાત ખાદ્ય સહાય કાર્યકરો માર્યા ગયા બાદ બિડેન અને નેતન્યાહુ વચ્ચે ફોન પર વાતચિત
રાષ્ટ્રપતિ જાે બિડેને ગુરુવારે ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહુને કહ્યું કે, ગાઝા યુદ્ધ માટે ભાવિ યુએસ સમર્થન નાગરિકો અને સહાયક કર્મચારીઓને બચાવવા માટેના નવા પગલાં પર આધારિત છે. બિડેને નેતન્યાહુને એમ પણ કહ્યું કે, તાત્કાલિક યુદ્ધવિરામની જરૂર છે ગાઝા,તા.૦૫ યુએસ પ્રમુખ…
જાે બાઈડને રમઝાન અંગે આપી ચેતવણી : ગાઝામાં યુદ્ધવિરામ પર કોઈ વાતચીત નહીં..!
ગાઝામાં સંઘર્ષ વિરામ અને ઈઝરાયેલી બંધકોને મુક્ત કરવાને લઈ હમાસની સાથે ૩ દિવસની ચર્ચા કરી પણ તેનું કોઈ પરિણામ સામે આવ્યું નથી. વોશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને મંગળવારે ચેતવણી આપી કે, જાે ઈઝરાયેલ અને હમાસ મુસ્લિમોના પવિત્ર મહિના રમજાન સુધી…
UAEના કિંગનું એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ રોડ પર મુસ્લિમો સ્વાગત કરે : ઈનામુલ ઈરાકી
(મોહમ્મદ રફીક શેખ) વડાપ્રધાન મોદી સાથે આજે યુએઈના રાષ્ટ્રપતિના રોડ-શોને લઈ ઈનામુલ ઈરાકીની અપીલ મુસ્લિમ દેશના રાજા રોકાણ માટે આવી રહ્યા છે ત્યારે તેમનું અભિવાદન કરવું જોઈએ : ઈરાકી અમદાવાદ, તા.૯ વાઈબ્રન્ટ સમીટના અભૂતપૂર્વ આયોજનની આખરી તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર…