અમદાવાદ : નરોડામાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને યુવકે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો
વ્યાજખોર અવાર નવાર ફોન કરીને પૈસા તથા વ્યાજની માંગણી કરીને ઉઘરાણી કરતો હતો. અમદાવાદ,તા.૨૭ નવા નરોડામાં રહેતા અને બેન્કમાં પટાવાળા તરીકે નોકરી કરતા યુવકે તેના મિત્ર પાસેથી ૧૦ ટકા વ્યાજે રૂ. ૨ લાખ લીધા હતા. જાે કે, આર્થિક સંકળામણના કારણે…
શર્મનાક..! રાજસ્થાનમાં ૧૮ વર્ષની યુવતી પર ૩ નરાધમોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
યુવતી બી.એડનો અભ્યાસ કરતી હતી, તે તારાનગર વિસ્તારમાંથી કોલેજ ભણવા જતી હતી. ચુરુ,તા. ૩ રાજસ્થાનના ચુરુમાં એક શર્મનાક અને આઘાતજનક ઘટના બની હતી, જેમાં ૧૮ વર્ષની યુવતી સાથે ત્રણ નરાધમ છોકરાઓએ તેનું અપહરણ કર્યું અને બળજબરીથી હોટલમાં લઈ ગયા બાદ…
ગરુડેશ્વરના વાઘપુરા ગામની પરણીતાએ સાસરિયાઓના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી
લગ્નના ચાર મહિનામાં સાસરિયાએ તું સારી નથી કહી છૂટાછેડા માટે કહેતા પરણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો સાજીદ સૈયદ, નર્મદા લગ્નના ચાર મહિનામાં પતિએ પ્રોત પ્રકાશીને તું મને ગમતી નથી તેમ કહી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યા બાદ લગ્નના અઢી માસમાં જ પિયર…
પોંડેચેરીમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો
આ વિદ્યાર્થીને કારણે તેની દીકરી ક્લાસમાં ટોપ કરી શકતી નહોતી. તેથી માતાએ કાવતરું ઘડીને વિદ્યાર્થીને જ મારી નાંખ્યો હતો. પોંડીચેરી, કરાઇકરલમાં એક મહિલાએ તેની દીકરીના ક્લાસમાં ભણતા એક વિદ્યાર્થીને ઝેર આપી મારી નાંખ્યો છે. આ વિદ્યાર્થી દરેક વખતે ક્લાસમાં ટોપ…