Safeer News

Breaking News from Ahmedabad

#POCSO

દાદા મારા નાના ભાઈના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે છે અને મારી માતા પર ખરાબ નજર રાખે છે : સગીર યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી

સગીરે તેને, તેની માતા અને નાના ભાઈને તેના દાદા-દાદી અને પિતાથી બચાવવા પોલીસને અપીલ કરી છે. કરનાલ,તા.૦૭ હરિયાણાના કરનાલમાં પોલીસે એક ફરિયાદ નોંધી છે જેમાં એક સગીર છોકરી દ્વારા ચોંકાવનારા નિવેદનો આપવામાં આવ્યા છે. સગીર યુવતીએ પોલીસમાં ફરિયાદ કરી છે…

૭૨ વર્ષના વૃદ્ધનું શર્મનાક કૃત્ય : ૯ વર્ષની બાળકીને દુકાનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું

આરોપીએ છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને દુકાનની અંદર લઈ ગયો જ્યાં તેણે તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું થાણે, તા. ૫ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક અતિ શર્મનાક ઘટના બની હતી જેમાં, ૭૨ વર્ષના વૃદ્ધ વ્યક્તિએ કલ્યાણ વિસ્તારમાં આવેલી પોતાની…

અમદાવાદ : ૫૦ વર્ષીય વૃદ્ધે પાડોશમાં રહેતી સગીરા સાથે ત્રણ વખત શરીર સંબંધ બાંધ્યો

એકલા બાળકો મૂકીને જતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો પરિવારજનોએ ફરિયાદ નોંધાવતા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધીને વૃદ્ધ આરોપીની ધરપકડ  અમદાવાદ,તા.૧૨ એકલા બાળકો મૂકીને જતા વાલીઓ માટે ચેતવણી રૂપ કિસ્સો અમદાવાદના રામોલમાં સામે આવ્યો છે. પૂર્વ વિસ્તારમાં છેલ્લા…

અમદાવાદ : એક પિતાએ પોતાની સગી દીકરી પર જ નજર બગાડી બળાત્કાર ગુજાર્યો

નરાધમ બાપની ગંદી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી અમદાવાદ,તા.૩૦ ફરી એક વખત સગી દીકરી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. હવસખોર પિતા છેલ્લા એક વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. આખરે દીકરીએ કંટાળી સમગ્ર…

૧૩ વર્ષની સગીરાને કૌટુંબિક ભાઈ અને કાકાએ દુષ્કર્મ આચરી સગર્ભા બનાવી

શ્રીજી ક્લિનિક નામે હોસ્પિટલ ચલાવતા ડો. ઘનશ્યામ રાદડિયાની પણ પોલીસે ધરપકડ કરી રાત્રી દરમિયાન સગીરાના ઘરે ધાબા પરથી આવતા અને જે પછી અવાર નવાર એ જ રીતે દુષ્કર્મ આચરતા હતા. રાજકોટ, જસદણ તાલુકાના એક ગામમાં ખળભળાટ મચાવતી ઘટના સામે આવી…

ગુજરાત

સુરત : લંપટ શિક્ષક બાળકીઓને અશ્લીલ વીડિયો બતાવી શારીરિક ચેડાં કરતો હતો

એક બાળકીએ તેના દાદાને જાણ કરતા તેનો ભાંડો ફુટ્યો, પોલીસે લંપટ શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિત અલગ અલગ ક્લમો ઉમેરી ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે સુરત,તા.૦૧સુરત જિલ્લાના માંડવી તાલુકાના એક આશ્રમ શાળાના…

મદરેસામાં મૌલાના ધાક-ધમકી આપી બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા ધરપકડ

મૌલાનાએ અત્યાર સુધીમાં ૭ વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ હોવાની ફરિયાદ – સૂત્ર જુનાગઢ,જુનાગઢના માંગરોળમાં મદરેસાનો મૌલાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે કુકર્મ આચરવામાં આવ્યુ છે. કુકર્મ આચરનાર…