પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની પેટા સમિતિ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે
ગાંધીનગર,તા.૦૯ માહિતી નિયામક કે.એલ.બચાણી અને રાજ્યની પ્રેસ એક્રેડિટેશન સમિતિ સહિત અમદાવાદ જિલ્લાના પત્રકારો સાથે કરી મુલાકાત પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની એક્રેડિટેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ ગુજરાતની ત્રિ-દિવસીય મુલાકાતે છે. દરમિયાન મંગળવારે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક…
PIB અમદાવાદે ત્રણ નવા ફોજદારી કાયદા પર ‘વાર્તાલાપ’નું આયોજન કર્યું
એડિશનલ ડીજીપી ડો.નીરજા ગોટરુએ નવા ફોજદારી કાયદાઓ અંગેની એક રજૂઆત વિગતવાર શેર કરી હતી અને ત્રણ કાયદાઓ નીચે મુજબ બદલવામાં આવ્યા છે તેના પર પ્રકાશ પાડ્યો હતો. અમદાવાદ/ગાંધીનગર, તા. ૨૪ પી.આઈ.બી. અમદાવાદએ ગુજરાત નેશનલ લો યુનિવસિર્ટી, ગાંધીનગરના સહયોગથી ૧ જુલાઈ,…
લોકસભા ચૂંટણીમાં મત આપવા નહીં જાઓ તો તમારાં ખાતા માંથી ૩૫૦ રૂપિયા કપાઈ જશે..!
ફેસબુક, એક્સ અને વોટ્સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. અમદાવાદ,તા.૩૦ સોશિયલ મીડિયા પર કંઈપણ…