Safeer News

Breaking News from Ahmedabad

#PI

અમદાવાદ : “પંજેતન ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરવામાં આવ્યો

આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે કારંજ પોલીસ સ્ટેશનના P.I પી.ટી. ચૌધરીએ ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યું હતું  અને પોતાના હસ્તે ધોરણ ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન કરી કૌમી એકતા મેહકાવી હતી. અમદાવાદ,તા.૦૯  શહેરના પટવાશેરી પથ્થરકુવા ખાતે રવિવારના…

ખેરોજ પોલીસ સ્ટેશનના PIને ઘોડી પર બેસાડી દેશભક્તિના ગીતો સાથે વિદાય આપી

ગુરુવારની રાત્રે ખેરોજ પોલીસ સ્ટેશનમાં વિદાય સમારંભ યીજાયો હતો. સાબરકાંઠા, સાબરકાંઠા જીલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના  ખેરોજ પોલીસ સ્ટેશનના PIની સુરત શહેરમાં બદલી થવાને લઈ પોલીસ સ્ટાફ અને સ્થાનિકોએ ગઈકાલે રાત્રે શુભેચ્છાઓ આપ્યા બાદ DJ સાથે ઘોડી પર દેશભક્તિના ગીતો સાથે વિદાય…

પોલીસે પોતાની છબિ સુધારવી પડશે : હર્ષ સંઘવી

પોલીસ મથકે આવેલાં વડીલને પાણીનો ગ્લાસ આપવાથી શરીર કંઈ ઘસાઈ નહીં જાય અમદાવાદ, તા.૦૪ ગુજરાત પોલીસની છબિ સતત ખરડાઈ રહી છે. તેના માટે જવાબદાર છે પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સપેક્ટર એટલે કે, PI અને પોલીસના ઉચ્ચ અધિકારીઓનું પબ્લિક સાથેનું સતત ખરાબ…