Safeer News

Breaking News from Ahmedabad

#ORS

ભીષણ ગરમીથી બચવા એટલું અવશ્ય કરવું જોઈએ જેથી થશે ‘હીટવેવ’થી પોતાનો બચાવ

ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ તાજા ફળો જેમ કે, કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો. આટલી બધી ભયંકર ગરમીમાં ભલેને તરસ ન લાગે તો પણ જ્યારે પણ શક્ય હોય ત્યારે પૂરતું પાણી પીવું…

ગરમીમાં ચા, કોફી, કોલ્ડ ડ્રિંક્સ અને આલ્કોહોલ પીવું હાનિકારક છે

સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી નવીદિલ્હી,તા.૩૦ દેશના ઘણા રાજ્યોમાં આકરી ગરમી પડી રહી છે. ગરમીથી બચવા લોકો વિવિધ ઉપાયો કરી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે લોકોને ખાણી-પીણીને લઈને એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે લોકોને ઉનાળાની ઋતુમાં હીટવેવ…

ઉનાળાના બળબળતા તાપ વચ્ચે હીટવેવથી બચવા બસ આટલું કરો…

પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને બપોરે તડકામાં બહાર જવાનું ટાળવું, બાળક, સગર્ભા, વૃદ્ધ તથા બિમાર વ્યક્તિની વિશેષ કાળજી રાખવી શરીરમાં પાણીનું પ્રમાણ ઘટાડતા ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ જેવા પીણા કે, ભારે આહાર લેવાનો ટાળો ગાંધીનગર/અમદાવાદ,તા. ૧૯ લૂ થી બચવા આટલું કરોઃ-…

અમદાવાદમાં સ્પ્રિન્કલર દ્વારા વાહનચાલકો પર પાણીનો છંટકાવ

અમદાવાદમાં વધતી ગરમીના પગલે AMCએ હિટ એક્શન પ્લાન તૈયાર કર્યો અમદાવાદ,તા.૧૧ હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. ત્યારે AMCનો હિટ માટે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદમાં ૬૦૦થી વધુ પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે….