Safeer News

Breaking News from Ahmedabad

#NCC

રાજકોટ : રીક્ષા ચાલકની પુત્રીએ રાષ્ટ્રીય સ્તરની NCC કેડેટ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો

મધ્યપ્રદેશના ઇન્દોરમાં યોજાયેલા આ ચેમ્પિયનશિપમાં ભૂમિએ ૫૦ મીટર ટુ રાયફલ પ્રોન પોઝીશન ઇવેન્ટમાં ભાગ લીધો હતો રાજકોટ,રાજકોટ NCC કેડેટની મધ્યપ્રદેશમાં યોજાયેલ શૂટિંગ સ્પર્ધામાં રીક્ષા ચાલકની પુત્રી ભૂમિ ગોરાણીયાએ સિદ્ધિ હાંસલ કરી છે. કુંડલીયા કોલેજની વિદ્યાર્થિની અને રીક્ષા ચાલકની પુત્રી એવી…