Safeer News

Breaking News from Ahmedabad

#Music

ગુજરાતી ફિલ્મ “સાસણ”નો પ્રીમિયર આઈનોક્સ થિયેટર હિમાલયા મોલ ખાતે યોજાયો

(રીઝવાન આંબલીયા) “સાસણ” ફિલ્મમાં  મુખ્ય નાયક ચેતન ધાનાણીએ જે એન્ટ્રી પાડી છે તે જોતા બોલીવુડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણ યાદ આવી જાય છે  એક સરસ મજાની ગુજરાતી ફિલ્મ “સાસણ”નો પ્રીમિયર આઈનોક્સ થિયેટર હિમાલયા મોલ ખાતે યોજાયો હતો સાથે સાથે રાજકોટ…

અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ “હું તારા વિના કંઈ નહીં”નું શાનદાર પ્રિમીયર યોજાઈ ગયું

(રીઝવાન આંબલીયા) અહેવાલ : યોગેશ પંચાલ                                                                    …

“ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું PVRમાં પ્રીમિયર યોજાયું

(રીઝવાન આંબલીયા) હિતેનકુમાર, જાનકી બોડીવાલા અને રવિ ગોહિલે પોતાના પાત્રને જબરજસ્ત ન્યાય આપ્યો છે. “Great Gujarati Film Premiere Metro City Urban Gujarati Film” શહેરના એસ.જી હાઈવે PVR ખાતે “ત્રિશા ઓન ધ રોકસ” નામની ગુજરાતી ફિલ્મનું જોરદાર પ્રીમિયર યોજવામાં આવ્યું હતું….

શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો

(રિજવાન આંબલિયા) કાવ્યનું પઠન, મિમિક્રી, ગીત સંગીતનો ઉપસ્થિત લોકોએ શાંતિપૂર્વક સાંભળીને એક એક ઉમદા રચનાનું તાળીઓના ગડગડાટ સાથે અભિવાદન કર્યું હતું. અમદાવાદ,તા.30  શહેરના મેમનગર મિષ્ટી સ્ટુડિયો ખાતે શબ્દોની હરિફાઇના કવિ સંમેલન સંગ કલા સંગમનો કાર્યક્રમ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી…

સ્પ્રિંગ ફેસ્ટ (Spring fest) શું છે..? આવો જાણીએ….

સ્પ્રિંગફેસ્ટ ૧૩ અલગ-અલગ શૈલીમાં ફેલાયેલી ઈવેન્ટ્સની વિશાળ શ્રેણીનું આયોજન કરે છે, જેમાં ૧૩૦થી વધુ સ્પર્ધાઓ છે જ્યાં ભારતની શ્રેષ્ઠ પ્રતિભાઓ લગભગ ૩૫ લાખના કુલ રોકડ ઈનામ માટે સ્પર્ધા કરે છે. સ્પ્રિંગ ફેસ્ટ એ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી  (IIT) ખડગપુરનો વાર્ષિક…

દુનિયા

તાલિબાનીઓએ લગ્નમાં મ્યુઝિક વગાડવા પર ૧૩ લોકોને મારી નાંખ્યા

તાલિબાન, તાલિબાને ૧૫ ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબ્જાે કર્યો હતો. ત્યારથી અત્યાર સુધી લોકોના જીવ તાળવે ચોંટેલા છે. અફઘાનિસ્તાનમાં સતત માનવાધિકારનો ભંગ થઈ રહ્યો છે. આ સાથે જ તાલિબાનો દ્વારા પણ અત્યાચારની હદ વટાવી દેવામાં આવી છે. લગ્ન સમારોહમાં તાલિબાનીઓએ…