Safeer News

Breaking News from Ahmedabad

#Masala

નેપાળે એમડીએચ અને એવરેસ્ટ બન્ને ભારતીય બ્રાન્ડના મસાલાના વેચાણ, ઉપયોગ અને આયાત પર પ્રતિબંધ મૂક્યો

નેપાળના ખાદ્ય પ્રૌદ્યોગિકી અને ગુણવત્તા નિયંત્રણ વિભાગે આ મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઈડ હોવાની સંભાવનાના અહેવાલો વચ્ચે આ નિર્ણય  લીધો છે. કાઠમાંડુ, તા. ૧૭ એપ્રિલ મહિનાથી શરૂ થયેલો ભારતીય મસાલાનો વિવાદ અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. હોંગકોંગ બાદ નેપાળે એમડીએચ…

અમદાવાદ

અમદાવાદમાં જાહેર રસ્તા પર થુંકનારા સામે તંત્રએ લાલ આંખ કરી

જાહેરમાં પાનની પીચકારી મારનાર પાસેથી રૂપિયા ૫૦ થી ૫૦૦નો દંડ વસુલવામાં આવશે અમદાવાદ,તા.૦૨ અમદાવાદમાં વારંવાર સ્વચ્છતાને લઇને અભિયાન ચલાવવામાં આવે છે. જાે કે, જનતા વારંવાર તેની અવગણના કરતી જાેવા મળે છે, અનેક લોકો પાન-મસાલા ખાઇને જાહેરમાં થુંકતા જાેવા મળે છે,…

દેશ

રસોડાનું બજેટ બગડ્યું, પેટ્રોલ અને ડીઝલ બાદ મસાલાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા…

દેશમાં આ દિવસોમાં મોંઘવારી આસમાને સ્પર્શી રહી છે. કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યા બાદ હવે ઘરના રસોડાનો ખર્ચ પણ વધી ગયો છે. હવે સામાન્ય માણસે લોટ અને ચોખા માટે પણ ખિસ્સું ઢીલું કરવું પડશે. દેશના ઘણા રાજ્યોમાં…