માનવતાની મહેક : પોલીસ સમાજનો ખરો મિત્ર, ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીને પરિવાર સાથે મિલન કરાવ્યું
ફરજનો સમય પૂરો થયા બાદ પણ પોલીસકર્મીએ રસ્તા પર ખોવાઈ ગયેલી ત્રણ વર્ષની બાળકીની વહારે આવી પરિવાર સાથે મિલન કરાવ્યું અમદાવાદ, તા. ૮ શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક ખુબ જ સરાહનીય પોલીસની કામગીરીનો કિસ્સો જોવા મળ્યો છે. જેમાં સ્પષ્ટ રીતે…
“પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્ર અમદાવાદ શહેર જિલ્લા પોલીસે ફરીવાર સાર્થક કર્યું
આ બનાવમાં “પોલીસ પ્રજાની મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવામાં આવી.. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના માટે માતબર રકમ પરત અપાવવા મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરતા, ખૂબ જ…