જાે તમે ફાઈલ રીટર્ન ના કરાવી હોય તો કરી દો, બાકી ૨૦૦ % દંડ ભરવો પડશે
વિત અધિનિયમ-૨૦૨૨માં કરદાતાને અપડેટ આવક વેરા રિટર્ન દાખલ કરવાની સુવિધા દાખલ કરવાની સુવિધા આપવામાં આવી છે. નવીદિલ્હી,તા.૨૩ જાે કોઈ કરદાતાએ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે આવકવેરા રિટર્ન દાખલ નથી કર્યુ કે, તેમાં કોઈ આવક બતાવવી ભુલી ગયો છે તો…
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આવક વેરા વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા માટે અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ અમદાવાદ,તા.૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે,…
અમદાવાદમાં ITનું ઓપરેશન, મોટા મોટા માથાઓ ભૂગર્ભમાં ઘુસી ગયા
ઇન્કમટેક્સના ઓપરેશનમાં અમદાવાદ, બરોડા અને રાજકોટના ૧૦૦થી પણ વધુ અધિકારીઓ જાેડાયા અમદાવાદ,તા.૨૧અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા મોટાપાયે સુપર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આઈટીના આ સુપર ઓપરેશનને કારણે હાલ બેઈમાની કરતા બિલ્ડરો, મોટા વેપારીઓ અને ઉદ્યોગ જગત સાથે…
છુટક મજૂરી કરનારને ઈનકમ ટેક્સે ૩૭ લાખની નોટિસ ફટકારી !
આ મજૂર માટે ઇનકમ ટેક્સની નોટિસ એવી હતી, જાણે વરસાદમાં પૂર આવ્યો હોય. ખગડિયા, છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વ્યક્તિની આવક શું હશે ? ૨૦૦, ૫૦૦ અથવા વધુમાં વધુ હજાર રૂપિયા. જાે કે, બિહારના ખગડિયામાં છૂટક મજૂરી કરનાર વ્યક્તિને…