એપ્રિલમાં ગરમીનો ૧૦૦ વર્ષનો રેકોર્ડ તુટ્યો
૧૯૨૧-૨૦૨૪ વચ્ચેના એપ્રિલ મહિનામાં નોંધાયેલ મહત્તમ ગરમીનો ડેટા હવામાન વિભાગે શેર કર્યો છે. નવી દિલ્હી,તા.૩૦ સૂર્યનો આકરો તડકો, ફૂંકાતો ગરમ પવન અને ત્રસ્ત લોકો. હવામાનની આવી સ્થિતિ એપ્રિલ મહિનામાં જાેવા મળી છે. એપ્રિલ મહિનામાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે….
૩૦ એપ્રિલ સુધી તીવ્ર ગરમીની ચેતવણી, કામ સિવાય બહાર નીકળવું નહીં
આઈ.એમ.ડી અનુસાર આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, તેલંગાણા, રાયલસીમા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં ગરમીની લહેર આવવાની શક્યતા છે. ગાંધીનગર/જયપુર, તા. ૨૮ દેશના અનેક રાજ્યોમાં આ સમયે આકરી ગરમી પડી રહી છે. દરમિયાન ભારતીય હવામાન વિભાગએ…