ચાઇલ્ડ પોર્નોગ્રાફી જાેવી અથવા ડાઉનલોડ કરવી એ POCSO હેઠળ ગુનો છે : સુપ્રીમ કોર્ટ
મદ્રાસ HCના ર્નિણયને પડકારવામાં આવ્યો, અને SCએ મોટો નિર્ણય સંભળાવ્યો નવીદિલ્હી,તા.૨૪ ચાઈલ્ડ પોર્નોગ્રાફી પર સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અથવા જાેવી એ POCSO એક્ટ હેઠળ ગુનો છે. CJI DY ચંદ્રચુડ, જસ્ટિસ…
પતિ-પત્નીના પવિત્ર સંબંધને તૂટતા બચાવી લેવા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે એક નવતર અભિગમ દાખવ્યો
એક શુભ આશયથી ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસ સુનિતા અગ્રવાલ ટૂંક સમયમાં જ ગુજરાતને એક નવીન ભેટ આપવા જઈ રહયા છે. ઉચ્ચ વિચાર શૈલીમાંથી પ્રગટ થયેલું એક વિચારબિજ આગામી સમયમાં કુટુંબ સશકિતકરણનું એક વિશાળ વટવૃક્ષ બનીને ભાંગતાં કુટુંબોને સમાધાનનો છાંયડો પૂરો…
ખેડામાં જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે ચાર પોલીસકર્મીઓ સામે આરોપો ઘડ્યા
પથ્થરમારો કરવાના આરોપસર કેટલાક યુવાનોને તાલિબાની સ્ટાઈલમાં થાંભલા પર ઉભા કરી જાહેરમાં માર માર્યો હતો. કોર્ટે તેમના બચાવનો જવાબ ૧૧ ઓક્ટોબર સુધીમાં માંગ્યો ખેડા,તા.૦૪ગુજરાતના ખેડામાં ગયા વર્ષે ગરબા કાર્યક્રમમાં પથ્થરમારાના આરોપીઓને જાહેરમાં માર મારવાના કેસમાં હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે….
ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી
ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ,તા.૧૩અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર…
અમદાવાદ : હાઇકોર્ટના દિશાનિર્દેશની અવગણના કરતુ તંત્ર
અમિત પંડ્યા AMCના અધિકારીઓ જ્યારે આ રખડતા ઢોરોને પાંજરે પુરવા તામજામ લઈને નીકળે છે તે જ સમયે અગાવથી ઢોર માલિકોને જાણ કરવામાં આવી રહી છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે અમદાવાદ,તા.૨૨ ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને રોડ-રસ્તા પર રખડતા ઢોરોને…
અલ્હાબાદ હાઇકોર્ટના જસ્ટિસ સુનીતા અગ્રવાલ બન્યા ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ
(અમિત પંડ્યા) સોનિયાબેન ગોકાણી બાદ ગુજરાત હાઇકોર્ટને મળ્યા બીજા મહિલા ચીફ જસ્ટિસ અમદાવાદ,તા.૦૬ ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટીસ આશિષ દેસાઈને કેરળ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બનાવાયા, દોઢ વર્ષ સુધી સેવા આપશે. ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂંક માટેની…
હેલ્મેટ વિના ફરનારા વાહનચાલકોને કાયદાનું પાલન કરાવો : ચીફ જસ્ટિસ
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે રસ્તા પર હેલ્મેટ વિના ફરતા લોકોની ગંભીર નોંધ લીધી અમદાવાદ,અમદાવાદ સહિત રાજ્યમાં હેલ્મેટ પહેરવાના નિયમનો કડકાઈથી અમલ કરવાના સંકેત મળી રહ્યા છે. ગુજરાત હાઇકોર્ટ સમક્ષ ચાલી રહેલ કન્ટેમ્પટ ઓફ કોર્ટની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને…
ગુજરાત હાઇકોર્ટનો આદેશ : રખિયાલ મચ્છી માર્કેટથી લીમડા ચોક સુધીના મકાનોને વૈકલ્પિક વ્યવસ્થા આપવા હુકમ
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.28 AIMIM ગુજરાતના જનરલ સેક્રેટરી અને અમદાવાદ શહેરના ચીફ એડવોકેટ શમશાદ પઠાણ વતી દાખલ કરાયેલ પીઆઈએલમાં ગુજરાત હાઈકોર્ટે બાપુનગર જનરલ હોસ્પિટલથી રખિયાલ મચ્છી માર્કેટ સુધીના વિસ્તારના લોકોને મકાનો આપવાનો આદેશ આપ્યો હતો. AIMIM ગુજરાતના સદર જનાબ સાબીર…
દિલ્હીમાં મંદિર તોડવા પર દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો
૫ ઈંટો અને એક મૂર્તિ રાખીને મંદિર બને તો આખા શહેરમાં અતિક્રમણ થઈ જશે : દિલ્હી હાઈકોર્ટ નવી દિલ્હી,કોઈએ કોવિડ-૧૯ મહામારી દરમિયાન અરજીકર્તાની સંપત્તિની સામે જ ભીષ્મ પિતામહ માર્ગ પર સાર્વજનિક જમીન પર એક મંદિરનું ગેરકાયદેસર નિર્માણ કર્યું. ગેરકાયદેસર નિર્માણનો…
અલગ ધર્મની પુખ્ત વયની વ્યક્તિને જીવનસાથી પસંદ કરવાનો અધિકાર : અલાહબાદ હાઈકોર્ટ
અલાહાબાદ હાઇકોર્ટે જીવન સાથી પસંદ કરવા અંગે મહત્વનો ર્નિણય આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જાે કોઈ પુખ્ત વ્યક્તિ બીજા ધર્મમાં લગ્ન કરવા માંગે છે, તો તે આમ કરવા માટે સ્વતંત્ર છે. ચુકાદો સંભળાવતી વખતે હાઈકોર્ટે કહ્યું કે જાે કોઈ…