ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ : રાજ્યમાં ૬ સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા
અમદાવાદ,તા.૦3 આશના વાવાઝોડું પાકિસ્તાન તરફ ફંટાતા પહેલાં ગુજરાતમાં સપ્ટેબરમાં ૩થી ૧૦ વચ્ચે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં ફરી વરસાદનો એક રાઉન્ડ આવી ગયો છે. સૌરાષ્ટ્રમાં યલો અને દક્ષિણમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારીમાં ભારે વરસાદ થશે….
નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત
ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈને અસરગ્રસ્ત ગામોના નાગરિકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરાઈ સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, તા.૨૪ રવિવાર ઉપરવાસમાં પડેલા વરસાદને ધ્યાને લઈ તથા કરજણ બંધની સપાટીમાં સતત વધારો થવાથી નર્મદા જિલ્લાના રાજપીપલા, ભદામ, ધાનપોર, રૂંઢ, ભચરવાડા,…
રાજપીપળા : કુંભારવાડામાં પુરનુ પાણી ઓસર્યા બાદ વીજ પુરવઠો ચાલુ કરતાં એક મકાનમાં લાગી આગ
આગમાં ઘરવખરી સહિત પુત્રના લગ્નનો સામાન બળી જતા પરિવાર મુશ્કેલીમાં મૂકાયો, આ વિસ્તારનાં લોકોએ પાલિકા કચેરી પહોચી નુકશાનનાં વળતર માટે ચીફ ઓફિસરને રજૂઆત કરી સાજીદ સૈયદ, નર્મદા
રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩ સ્ટેટ હાઇવે બંઘ કરવામાં આવ્યા
વરસાદને લીધે ST પરિવહન પર પણ ભારે અસર થઇ છે. 40 રૂટની કેટલીક બસો બંધ કરવામાં આવી છે. અમદાવાદ,તા.૨૨ હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ આફત રૂપ બની…
નવસારી : મૂશળધાર વરસાદના પગલે રાંધણ ગેસના બાટલા પાણીના પ્રવાહમાં તણાયા
જૂનાથાણા વિસ્તારમાં આવેલી ખાનગી ગેસ એજન્સીનો આ બનાવ છે. ગેસ સિલિન્ડર તણાઈને રોડ પર આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જાેવા મળ્યો હતો. નવસારી,તા.૨૨નવસારીમાં ૯ ઈંચ વરસાદના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. રસ્તા પર પાણી હોવાના કારણે શહેરના મુખ્ય રસ્તા બંધ કરવા…