અમદાવાદ : જમાલપુરમાં “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના ઉપક્રમે ફ્રી મેડિકલ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ,તા. ૨૮/૭/૨૦૨૪ આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર “એબીસી ટ્રસ્ટ”ના પ્રેસિડેન્ટ મુન્નાભાઈ, ડોક્ટર સમીના જાગડુ, શીતલ એ. શાહ એમ.ડી ડોક્ટર દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના જમાલપુર છીપાવાડ વિસ્તારમાં આવેલ પાંચ પીપળી ખાતે “ABC ટ્રસ્ટ” અને “ગ્રીન લાઇન પેથોલોજી લેબ”ના…
UPTAએ ફિઝિયોથેરાપી પ્રોફેશનલ્સ અને વિદ્યાર્થીઓનું એક જૂથ છે, જે વ્યવસાયને ઉત્થાન આપવા, સમાજ તથા રાષ્ટ્રની એકંદરે સુધારણા માટે સમાન ઉદ્દેશ્ય સાથે કામ કરે છે
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉમ્માહ ફિજીયોથેરાપિસ્ટ્સ એસોસિયેશન (UPTA) દ્વારા આયોજિત ફ્રી પ્રિ-હજ ફિટનેસ પ્રોગ્રામનો આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ, સુરત, વડોદરા, હિંમતનગર, મોડાસા, ખેડા અને ગાંધીનગર સહિત ગુજરાતના ૧૫ શહેરોમાં વિવિધ સ્થળોએ એકંદરે 20 શિબિરોનું આયોજન કરવામાં આવ્યું…
અમદાવાદ : “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા કાળઝાળ ગરમીમાં રાહદારીઓ માટે નિઃશુલ્ક છાશ વિતરણ કેમ્પનું આયોજન
છેલ્લા ઘણા વર્ષોથી કાળઝાળ ઉનાળાની ગરમીમાં રાહદારીઓ માટે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાશ વિતરણ કરવામાં આવે છે. અમદાવાદ,તા.૦૭ શહેરના મણીનગર ખાતે રવિવારના દિવસે “કેસરીયા યુથ ફેડરેશન” દ્વારા નિઃશુલ્ક છાસ વિતરણ સેવાકીય કેમ્પનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત…
અમદાવાદ : પટવાશેરીમાં નાના બાળકોને મફત સ્કૂલ વોટર બેગનું વિતરણ કરવામાં આવ્યું
વોટર બેગ લઇ બાળકો ખુશ-ખુશાલ નજર આવ્યા અમદાવાદ,તા.૭,ગુરુવાર શહેરના પટવાશેરી ખાતે આજ રોજ બાળકોના દિલમાં ખુશી દાખલ કરવા સ્કૂલ વોટર બેગનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. આ સ્કૂલ વોટર બેગ વિતરણ ઓલ ઈન્ડિયા હજ વેલફેર સોસાયટીના ઉમરખાન પઠાણ દ્વારા કરવામાં…
હવે જે લોકો આધાર કાર્ડમાં ફ્રીમાં ફેરફાર કરવા માગે છે તેઓ ૧૪ માર્ચ સુધી કરી શકશે
તમારું આધાર કાર્ડ ઓનલાઈન અપડેટ કરવા ઈચ્છો છો, તો તેના માટે કોઈ ચાર્જ લાગશે નહીં, અપડેટ કરવા માટે મફત સુવિધા ફરી એકવાર લંબાવવામાં આવી છે UIDAIએ તેની વેબસાઈટ પર કહ્યું કે, વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું…