સરકારે ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યાં
વપરાશકર્તાઓની સલામતી અને સુરક્ષા ડિજિટલ ઇન્ડિયાના વિઝનનો અભિન્ન ભાગ હોવાથી, ડીઓટીએ નાગરિક કેન્દ્રિત સંચાર સાથી પોર્ટલ સહિત ઘણી પહેલ કરી ચૂકી છે. નવી દિલ્હી, છેતરપિંડી કરનારાઓ ભારતીય નાગરિકોને ભારતીય મોબાઇલ નંબર પ્રદર્શિત કરતા આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ કરી રહ્યા હોવાનું જાણમાં…
સુરત : જન્મનું નકલી પ્રમાણ પત્ર બનાવાના કેસમાં જનસેવા સંચાલકની ધરપકડ
૧૦ રૂપિયા ચૂકવી જન્મનો નકલી દાખલો મેળવવાનું રાષ્ટ્રવ્યાપી કૌભાંડનો પર્દાફાશ તા.૩૦ સુરતમાં ઝડપાયેલા જન્મના નકલી પ્રમાણપત્ર બનાવાના દેશવ્યાપી કૌભાંડમાં ફુલપાડાના જનસેવા સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. સુનિલ છોટેલાલ નામના ફુલપાડાના જનસેવા સંચાલકને ઇકો સેલે ઝડપી લીધો છે. તે માત્ર ૧૦…
શું સમજવું ? મુસ્લિમ યુવાનના નામે બનાવટી પોસ્ટ મૂકી ઉશ્કેરવાની કોશિશ
મુસ્લિમ યુવાન યુવતીને ભગાવી ગયો હોય તેવો ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો, પાંડેસરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં કલર કામનો કોન્ટ્રકટ ધરાવતો યુવાન અન્ય સમાજની યુવતીને ભગાવી ગયો હોય તેવા ફેક ફોટો સોશિયલ…
સુરતની પરિણીતાને ફેક એકાઉન્ટ દ્વારા યુવકથી બિભત્સ માંગણીનો મેસેજ મળ્યો
સુરત, સુરતની પરિણીતાને સોશિયલ મીડિયા પર બિભત્સ માગણી કરી હતી. ફેક એકાઉન્ટ પરથી અઘટિત માગણી કરતાં મેસેજ કર્યા હતાં. જેથી સરથાણા પોલીસે યુવક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે છેડતીનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદી સોશિયલ મીડિયામાં…
ફેક આઇ.ડી બનાવી યુવક બીભત્સ માંગણીઓ અને બ્લેકમેલિંગ કરતો ઝડપાયો
યુવતીના નામે ફેક આઈ.ડી બનાવ્યું હતુંરાજકોટ,રાજકોટના વિરપુર ખાતે રહેતા અને કડિયા કામ કરતા આરોપી કિશન ડાભી સોશિયલ મીડિયા પર યુવતીના નામે ફેક એકાઉન્ટ બનાવતો હતો અને ત્યાર બાદ યુવતીઓને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી બાદમાં નગ્ન હાલતમાં વિડીયો કોલ કરી સ્ક્રીન શોટ…