સરકારે ભારતીય મોબાઈલ નંબર દર્શાવતા ઈન્કમિંગ ઈન્ટરનેશનલ ફેક કોલને બ્લોક કરવા માટે નિર્દેશ જારી કર્યાં
વપરાશકર્તાઓની સલામતી અને સુરક્ષા ડિજિટલ ઇન્ડિયાના વિઝનનો અભિન્ન ભાગ હોવાથી, ડીઓટીએ નાગરિક કેન્દ્રિત સંચાર સાથી પોર્ટલ સહિત ઘણી પહેલ કરી ચૂકી છે. નવી દિલ્હી, છેતરપિંડી કરનારાઓ ભારતીય નાગરિકોને ભારતીય મોબાઇલ નંબર પ્રદર્શિત કરતા આંતરરાષ્ટ્રીય ફેક કોલ્સ કરી રહ્યા હોવાનું જાણમાં…
૧ જુલાઇથી મોબાઇલ યુઝર્સ માટે નવા નિયમ લાગુ થશે
છેતરપિંડીની ઘટનાઓને રોકવા માટે આ પ્રકારનું પગલું લેવામાં આવ્યું છે. મુંબઈ,તા.૧૮ મોબાઈલ સિમ કાર્ડ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) દ્વારા ૧૫ માર્ચ, ૨૦૨૪ના રોજ નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જે ૧…