ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે થરાદની હત્યામાં મોબલીચીંગની કલમો ઉમેરવા માંગ કરી
મોબલીચીંગ કરનાર અખેરાજસિંહ વાઘેલા અને તેઓના સાથીઓ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે અને પોતાને ગૌરક્ષક જણાવે છે. અમદાવાદ,તા.૨૪ ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને પૂર્વ સીનીયર ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય પોલીસ મહાનિદેશક વિકાસ સહાયને રૂબરૂ મળી બનાસકાંઠાના ડીસા-થરાદ હાઈવે ખાતે…
ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટીયાને આપવામાં આવ્યું 8 મહિનાનું એક્સ્ટેન્શન
31 મેના રોજ આશિષ ભાટીયાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો હોવાથી આ એક્સ્ટેન્શન રાજ્યના ડીજીપી તરીકે આપવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના ડીજીપી (DGP) તરીકે આશિષ ભાટીયાને એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. આશિષ ભાટીયાને 8 મહિનાનું એક્સ્ટેન્શન અપાતા તેઓ જ ડીજીપી રહેશે. 31…
ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાએ DGPને રૂબરૂ મળીને કરી આ રજૂઆત
ડીજીપીએ ખોટી ચિંતા ન કરવા અને કાનૂની પાસાઓને તપાસીને યોગ્ય આદેશ કરવામા આવશે એવું જણાવ્યું હતું. અમદાવાદ,તા.૧૬ ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને કુરેશ જમાતના આગેવાનોએ આજરોજ ગાંધીનગર ખાતે રાજયના ડીજીપી (DGP) આશિષ ભાટિયા સાથે રૂબરૂ મુલાકાત કરીને રજૂઆત કરી…
કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓએ DGP કચેરીની મુલાકાત લીધી
અમદાવાદ, તા. ૧૬/૦૯/૨૦૨૧ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલાના નેતૃત્વમાં અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, જુનેદ સૈયદ, યુનુસ બિસોરા, મુનીર રંગવાલા, એજાજખાન પઠાણ, ઇમરાન મનસુરી, શાહનવાઝખાન…