રાજપીપલા એસ.ટી.ડેપો મેનેજર કે.એચ.નાયીએ ડેપોના સ્ટાફ અને મુસાફરોને અનોખી રીતે આપ્યો સ્વચ્છતાનો સંદેશો
શાળાના બાળકોએ પ્લેકાર્ડ પર સ્વચ્છતાના સૂત્રો સાથે નાટક ભજવી કર્મયોગી-મુસાફરોને જાગૃત કર્યા સાજીદ સૈયદ, નર્મદા રાજપીપલા, શુક્રવાર :- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરમાં સ્વચ્છતાની જ્યોત જગાડવા માટે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનની વર્ષ ૨૦૧૪માં શરૂઆત કરવામાં આવી છે. જનઆંદોલનથી શરૂ થયેલ…
વિવાદ : રાજપીપળા એસટી ડેપોના અણધડ વહીવટથી વિદ્યાર્થીઓમાં ફેલાયો રોષ, વિફરેલા વિદ્યાર્થીઓએ અડધો કલાક સુધી ડેપોમાંની બસો રોકી રાખી
રાજપીપળાથી પોઇચા સુધીના ગામડામાંથી અભ્યાસ અર્થે આવતા ૧૨૦ જેવા વિદ્યાર્થીઓને બસની સુવિધા નહિ મળતા ડેપોમાં આંદોલનની ચીમકી સાજીદ સૈયદ, નર્મદા વિદ્યાર્થીઓની મૌખિક અને લેખિત એસટી ડેપોને રજૂઆત બાદ પણ તેમના રૂટની બસો ચાલુ ન કરતા વિદ્યાર્થીઓ રોષે ભરાયાં હતાં અને…
ભાઈને રાખડી બાંધવા જતી બહેનનું પર્સ ચોરાઈ જવાની ઘટના સામે આવી….
નર્મદાના રાજપીપળા એસ.ટી ડેપોની ઘટના : ST ડેપોના CCTV કેમેરા કાયમી ધોરણે બંધ હોઈ, ચોરોને મોકળું મેદાન મળી ગયું છે, ડેપો મેનેજરને આ બાબતે પૂછતાં તેમણે કેમેરા ચાલુ હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. સાજીદ સૈયદ, નર્મદા