ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ ટીમ ઈન્ડિયા માટે અમદાવાદ આવી પહોંચ્યો
અમદાવાદ,તા.૧૨ડેન્ગ્યૂમાંથી રિકવર થઈને શુભમન ગિલ અમદાવાદ આવી પહોંચ્યો છે. ટોપ ઓર્ડર બેટસમેન ગિલની વાપસીથી ટીમ ઈન્ડિયા મજબુત બનશે. ડેન્ગ્યૂના કારણે શુભમન ગિલ શરૂઆતની ૨ મેચ રમી શક્યો ન હતો. ત્યારે હવે એ જાેવાનું રહેશે કે, શુભમન ગિલ ટીમ સાથે જાેડાવવા…
અમદાવાદમાં ડેન્ગ્યૂના કારણે ત્રણ દિવસમાં બેનાં મોત
શહેરમાં ચોમાસા બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઇ રહી છે. અમદાવાદ,ચોમાસાની ઋતુએ ગુજરાતમાંથી વિદાય લઇ લીધી છે. જાે કે, વરસાદ બાદનો રોગચાળાનો કહેર હજુ પણ યથાવત જાેવા મળી રહ્યો છે. અમદાવાદમાં ડેન્ગ્યૂથી (Dengue) એક વ્યક્તિનું મોત થયુ…
અમદાવાદમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યુના કેસમાં વધારો થયો
અમદાવાદ,તા.૨૬અમદાવાદમાં વરસાદ બાદ રોગચાળો (Epidemic) વકર્યો છે. શહેરમાં ડેન્ગ્યુના કેસમાં વધારો નોંધાયો છે. પાછલા મહિનાની સરખામણીમાં નોંધપાત્ર કેસ વધ્યા છે. મચ્છરજન્ય અને પાણીજન્ય કેસમાં પણ વધારો થયો છે. શહેરમાં ડેન્ગ્યુ અને મલેરિયાનો કહેર જાેવા મળી રહ્યો છે. ચાલુ મહીના દરમિયાન…
રાજપીપળાની એક ખાનગી લેબોરેટરી ડેન્ગ્યુનાં ખોટા રિપોર્ટ આપતા હોવાની ફરિયાદો ઉઠી
સરકારી આંકડા મુજબ ગત એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિના સુધીમાં જિલ્લામાં કુલ આઠ ડેન્ગ્યુનાં કેસ નિકળ્યા ખોટા રિપોર્ટ બનાવી દર્દી સાથે છેતરપીંડી કરતા લે ભાગુ તત્વો સામે કડક કાર્યવાહી કરવા સ્થાનિક આગેવનોની માંગ શું આ ખાનગી લેબોરેટરીની ડોકટરો સાથે સાઠગાંઠ તો…
અમદાવાદમાં ડેન્ગ્યુના ૧૬ દિવસમાં જ ૩૧૨ કેસ નોંધાયા
અમદાવાદ,તા.૨૧ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી, જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે એમાં મચ્છર વધારે બ્રીડિંગ કરે છે. આ…