Safeer News

Breaking News from Ahmedabad

#CivilHospital

ગુજરાત અમદાવાદ

“ભારતીય અંગદાન દિવસ” અંગદાન ક્ષેત્રે ગુજરાતનો ડંકો

(અબરાર એહમદ અલવી) તા.૩જી ઓગષ્ટ “ભારતીય અંગદાન દિવસે” ભારત સરકારના નેશનલ ઓર્ગન અને ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન (NOTTO) દ્વારા ગુજરાત રાજ્યને મળ્યા કુલ છ એવોર્ડ “નેશનલ ઓર્ગન ડોનેશન ડે”ના દીવસે દિલ્હી ખાતે સતત બીજા વર્ષે સિવિલ હોસ્પિટલને NOTTO દ્વારા મળ્યો બેસ્ટ…

સાવધાન : ગુજરાતમાં નાના બાળકોમાં “ચાંદીપુરા વાયરસ”ના કેસમાં વધારો, વાલીઓમાં ફફડાટ

આ “ચાંદીપુરા વાયરસ” મુદ્દે અમદાવાદ સિવિલના સુપરિન્ટેન્ડેન્ટે માહિતી આપતા જણાવ્યું છે કે, શંકાસ્પદ કેસના તમામ સેમ્પલ પુણે મોકલાયા છે. અમદાવાદ/બનાસકાંઠા/પંચમહાલ,તા. ૧૭ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસોમાં વધારો થયો છે જેના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં બાળકોના મોત પણ નિપજ્યા છે, જે એક…

સિવિલ હોસ્પિટલની સિનિયર સિટીઝન દર્દીઓ માટે સંવેદનશીલ પહેલ

(અબરાર એહમદ અલવી) વયોવૃદ્ધ દર્દીઓ માટે આધુનિક પ્રતિક્ષા કક્ષ બનાવ્યો પ્રતિક્ષા કક્ષનો શુભારંભ ૭૨ વર્ષનાં મહિલા દર્દી કમલાબહેન ચરણના હાથે કરાયો હવે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં આવતા સિનિયર સિટીઝન દર્દીઓ માટે અલાયદા પ્રતીક્ષા કક્ષની સુવિધા કાર્યરત ૬૫ વર્ષથી વધુ વયના દર્દીઓએ…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના નોન એસી વોર્ડમાં કુલર મુકાયા

(અબરાર એહમદ અલવી) રાજ્યમાં ગરમીની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇ દર્દીઓના હિતાર્થે સમગ્ર વ્યવસ્થા કરાઇ એક જ દિવસમાં 70 જેટલા કુલર મુકવામાં આવ્યા હોસ્પિટલમાં આવતા તમામ દર્દીને વાતાનુકુલિત વાતાવરણ મળી રહે તે પ્રકારનું આયોજન હાથ ધરાયું છે : સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ…

અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં ૧૫૪મું અંગદાન થયું

(Abrar Ahmed Alvi) ચાર સગા ભાઇઓએ બ્રેઇન ડેડ ભાઇના અંગોનું દાન કરવાનો નિર્ણય કરી ચાર લોકોના જીવન બચાવ્યા કલોલના ૫૬ વર્ષીય અમરતભાઇ શીવાભાઇ મકવાણા બ્રેઇન ડેડ થતા અંગદાન થયું બે કીડની, એક લીવર તેમજ સ્કીનનું દાન મળ્યું સિવિલ હોસ્પિટલમાં થયું…

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાયો હીટવેવ વોર્ડ

હીટ સ્ટ્રોકનો ભોગ બનેલાને ઝડપી સારવાર મળે તે માટે વિશેષ વોર્ડ બનાવાયો અમદાવાદ,તા.૧૨ આખા દેશમાં અને ખાસ કરીને રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો પારો ઊંચકાયો છે, જયારે હવામાન વિભાગની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના કારણે ગરમીમાં આંશિક રાહત પણ મળી છે….

૨ વર્ષનો બાળક ૫ રૂપિયાનો સિક્કો ગળી જતાં ઓપરેશન કરવું પડ્યું

આ કિસ્સો માતા પિતા માટે લાલ બત્તી સમાન બનીને સામે આવ્યો છે. સુરત,તા.૧૪ સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મુસ્લિમ પરિવારનો બે વર્ષનો બાળક રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી જતા પરિવાર દોડતું થયું હતું. જ્યાં બાળકને લઈ તાત્કાલિક ધોરણે પરિવાર સુરત…

દરગાહમાં દર્શન કરવા ગયેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત

રોડ ક્રોસ કરતા સમયે પૂરપાટ દોડતા ડમ્પરના ચાલકે ટક્કર મારી હતી. જેથી સોહેલને માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. સુરત,તા.૧૪ સુરતનાં પાંડેસરામાં દરગાહમાં દર્શન કરવા જઈ રહેલા યુવકને દરગાહ બહાર જ ડમ્પર ચાલકે કચડી નાખતા મોત નીપજ્યું છે….

એક વર્ષનું બાળક રમકડાંનુ LED, જ્યારે ૧૦ મહિનાનું બાળક ગવારની સીંગ ગળી જતા, સર્જરી કરીને બે બાળકોના જીવ બચાવ્યાં

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ અત્યંત જટિલ સર્જરી કરીને બે બાળકોના જીવ બચાવ્યાં એક બાળકનાં જમણા ફેફસામાંથી એલઇડી બલ્બ જયારે બીજાના ફેફસામાંથી ગવાર સિંગના ટુકડો ફસાઈ જતા ઓપરેશન કરાયું અમદાવાદ,સિવિલ હોસ્પિટલમાં માતા- પિતા માટે ચેતવણી સમાન કિસ્સા સામે…

રાજપીપળા સિવિલ હોસ્પિટલનો ICU વોર્ડ મરણપથારીએ..! ઇન્ટેનસિવ કેર યુનિટ કે, જનરલ વોર્ડ..?

આઇસીયુ વિભાગ એટલે 24×7 કલાકની સેવા હોય પરંતુ અહીંયા તો ફુલ ટાઇમ ડોકટર નથી, નર્સિંગ સ્ટાફના ભરોસે ગાડું ગબડે છે ચારથી પાંચ ફિઝિશિયન ડોકટરો અને પાંચથી છ જેવા જુનિયર ડોકટરો હોવા છતાં આઇસીયુ વોર્ડમાં એક જ રાઉન્ડ વાગે છે આઇસીયુ…