રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત
અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો છે ડર..! વોશિંગ્ટ્ન, રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે અમેરિકા હવે પરમાણુ યુદ્ધના ભયથી ચિંતિત છે. અમેરિકાને એક નહીં પણ ત્રણ બાજુથી પરમાણુ હુમલો થવાનો ડર છે. આ જ કારણ છે…
મધ્યપૂર્વમાં પ્રભાવને વધારવા ગાઝાની મધ્યસ્થી ભૂમિકા માટે ચીન આગળ આવ્યું
ચીન અને યુરોપિયન દેશોના તાલમેલની આ દુર્લભ ક્ષણ એ એવા પ્રદેશમાં તેની રાજદ્વારી છાપ બનાવવાનો ચીનનો તાજેતરનો પ્રયાસ છે જેમાં તેના ઊંડા આર્થિક અને લશ્કરી હિતો છે. રફાહ,તા.૯ લાંબા સંઘર્ષ પછી યુદ્ધમાં જેમ સોદાગરો ફાયદો શોધતા હોય છે તે જ…
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાંચે ચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો
ચાઇનીઝ માફિયાના ઇશારે આવા સેન્ટરો ચાઇનાના શાંઘાઇ, હોંગકોંગ અને કંબોડિયામાં ધમધમી રહ્યા છે. અમદાવાદથી પણ ગયેલા ઘણા યુવાનો આ કોલસેન્ટરોમાં કામ કરી રહ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. અમદાવાદ,તા. ૨૦ ભારતીયોને જ ટાર્ગેટ કરીને તેમને ડરાવી-ધમકાવીને તેમની પાસેથી લાખો…
ચીને ૭ વર્ષ સુધીના બાળકોની પરીક્ષા કરી સમાપ્ત, દંપતીને વધુ બાળકો રાખવા માટેનું મળે પ્રોત્સાહન
ચીન દ્વારા શિક્ષણ વ્યવસ્થા અંગે વ્યાપક શિક્ષણ સુધારા લાગુબેઇજિંગ, બેઇજિંગ શહેરના અધિકારીઓએ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે કેટલીક શાળાઓમાં ટોચની પ્રતિભાઓની એકાગ્રતાને રોકવા માટે શિક્ષકોને દર ૬ વર્ષમાં સ્કૂલમાં બદલાવ કરવો જાેઈએ. આ વર્ષે પહેલા અને બીજા ધોરણના વિદ્યાર્થીઓને…