Safeer News

Breaking News from Ahmedabad

#Bollywood

ઈન્ટરનેશનલ એવોર્ડસ : ‘મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ’ મુંબઇમાં યોજાયો

(Rizwan Ambaliya) મહારાજા ફિલ્મ ફેસ્ટીવલ ઈન્ટરનેશનલ એવોર્ડસ મુંબઇમાં યોજાયો હતો જેમા બોલીવુડ, હોલીવુડ તથા અનેક કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. તારીખ 29મી માર્ચે મુંબઇમાં લતા મંગેશકર ઓડીટોરીયમમાં ઈન્ટરનેશનલ મહારાજા ફિલ્મ ફેસ્ટિવલના અંતર્ગત સીઝન-૨ ના અનેક કલાકારો જેમ કે, બોલિવૂડ એક્ટર…

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ “ધ સાબરમતી રિપોર્ટ” ૨ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ રીલીઝ થશે

આ સમાચાર સામે આવ્યા બાદ ચાહકોમાં ફિલ્મને લઈને ઉત્તેજના વધી ગઈ છે. પહેલા આ ફિલ્મ ૩ મે, ૨૦૨૪ના રોજ રીલિઝ થવાની હતી. ફિલ્મ નિર્માતા એકતા કપૂરની પોલિટિકલ થ્રિલર ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની રીલીઝ તારીખમાં ફેરફાર થયો છે. થોડા સમય પહેલા…

વિપુલ અમૃતલાલ શાહની કલ્ટ ક્લાસિક ફિલ્મ “વક્ત : ધ રેસ અગેઇન્સ્ટ ટાઈમ”ને 19 વર્ષ પૂર્ણ થયા

(Pooja Jha) આ ફિલ્મ અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર દ્વારા ભજવવામાં આવેલા પિતા-પુત્રના સંબંધોની હૃદયસ્પર્શી વાર્તા છે. વિપુલ અમૃતલાલ શાહ ભારતના સફળ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે. તે ઘણી લોકપ્રિય ફિલ્મો બનાવવા માટે જાણીતા છે જે દર્શકોને પસંદ છે. ભારતીય…

ફિલ્મ “Raid 2″ની રિલીઝ ડેટ આવી સામે

વર્ષ ૨૦૧૮માં રિલીઝ થયેલી તેની પહેલી ફિલ્મ ‘રેડ’માં ઈલિયાના ડીક્રુઝ લીડ એક્ટ્રેસ તરીકે જાેવા મળી હતી. પરંતુ આ વખતે અજયની સામે વાણી કપૂર હશે. મુંબઈ, આ વર્ષ અજય દેવગન માટે ફિલ્મોથી ભરેલું છે. ૧૦ એપ્રિલે તેની ફિલ્મ ‘મેદાન’ રિલીઝ થવાની…

એક્સેલ એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ “મડગાંવ એક્સપ્રેસ”માં નોરા ફતેહીની એન્ટ્રી સાથે ગ્લેમર અને મસ્તીનો આડંબર છે

(રીઝવાન આંબલીયા) આ સાથે જ ફિલ્મનું નોરા સાથે એકદમ નવું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટ “મડગાંવ એક્સપ્રેસ”માં નોરા ફતેહીની એન્ટ્રી સાથે શૈલી, લાવણ્ય અને રમૂજની છટા છે. આનો એક વિસ્ફોટક વીડિયો મેકર્સ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે….

અદા શર્માએ ફિલ્મ “બસ્તર : ધ નક્સલ” સ્ટોરીમાં તેના રોલ માટે ખૂબ મહેનત કરી, જાણો તેને ગન હેન્ડલિંગથી લઈને ગ્રાઉન્ડ ફાઈટીંગ સુધી શું શીખ્યા..!

(રીઝવાન આંબલીયા) અદા શર્માએ ફિલ્મમાં તેના રોલની તૈયારી માટે ગ્રાઉન્ડ કોમ્બેટ ટ્રેનિંગ લીધી હતી. યુદ્ધના સિક્વન્સ માટે, તેણે બંદૂકો અને રક્ષણાત્મક શસ્ત્રોનો પણ ઉપયોગ કર્યો. વિપુલ અમૃતલાલ શાહ, સુદિપ્તો સેન અને અદા શર્માની આગામી ફિલ્મ ‘બસ્તર : ધ નક્સલ સ્ટોરી’…

‘ભૂલ ભુલૈયા ૩’માં મંજુલિકાના રોલમાં વિદ્યા બાલને કમબેક કર્યું

વિદ્યા બાલનને પોતાના અંદાજમાં વેલકમ કરતાં કાર્તિકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. મુંબઈ, ન્યૂ એજ સ્ટાર્સમાં કાર્તિક આર્યનના સિતારા ચમકી રહ્યા છે. ‘ભૂલ ભુલૈયા ૨’ની સફળતા બાદ કાર્તિક આર્યનને મોટા બેનરની ફિલ્મો પણ ઓફર થઈ રહી છે. અગાઉ…

દેશ

મણિપુરમાં મહિલાઓ પર થયેલી ક્રૂરતા પર બોલિવૂડ પણ મેદાને ઉતર્યું

ટ્‌વીટ કરતા સોનુ સૂદે લખ્યું છે કે, “મણિપુરના વીડિયોએ દરેકના દિલને હચમચાવી નાખ્યું છે. તે માનવતા હતી જેની પરેડ કરવામાં આવી હતી..સ્ત્રીઓની નહીં.” મુંબઈ,તા.૨૧મણિપુર રેપ કેસે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઈ…