“નામ શબાના” સિક્વલ માટે ચાહકોની માંગ : સોશિયલ મીડિયા પર #Wewantshabana ટ્રેન્ડ
(Pooja Jha) તાપસીના ચાહકોએ તેના જન્મદિવસની ઉજવણીમાં સોશિયલ મીડિયા પર તોફાન મચાવી દીધું છે. તેઓ એક્શન થ્રિલર ‘નામ શબાના’ના તેના પાત્ર, શબાના વિશે બડાઈ કરી રહ્યા છે. તાપસી પન્નુએ મુખ્ય પ્રવાહના સિનેમામાં મહત્વપૂર્ણ ભૂમિકાઓ ભજવીને મનોરંજન જગતમાં એક અલગ હાજરી…
ગુજરાતના અનેક સ્થળોએ ‘શબ્દોની હરિફાઈ’ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી
(રીઝવાન આંબલીયા) અમદાવાદ, બરોડા, ભૂજ, મુંબઈ, રાજકોટ, સુરેન્દ્રનગર , રાજકોટ, ભાવનગર વગેરે સ્થળોએ શબ્દોની હરિફાઈના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તારીખ ૧૭/૫/૨૦૨૪ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે સહુ પ્રથમ શબ્દોની હરિફાઈના સંચાલક દિનકરભાઈ જાની , નિસર્ગભાઈ વ્યાસ, દક્ષાબેન ઠાકર, નલિનીબેન પંડ્યા, મહેશભાઈ રાવલ,…
બંદૂકની અણીએ બે સગી બહેનો પર બળાત્કાર
ડાન્સ પરફોર્મન્સ દરમિયાન જ બનાવ્યો હતો પ્લાન મધ્યપ્રદેશ,તા.૦૭ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં બે સગી બહેનો પર બંદૂકની અણીએ બળાત્કારનો મામલો સામે આવ્યો છે. અહીં જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર બહેનોને ડાન્સ અને ગાવા માટે આમંત્રિત કરવામાં આવી…
સિદી સૈયદની જાળી ખાતે “અમદાવાદ સ્થાપના દિવસ”ની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો
(અબરાર એહમદ અલવી) સિદી સૈયદની જાળી લાલ દરવાજા ખાતે 613 અમદાવાદ સ્થાપના દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો અમદાવાદ,તા.૨૭ સુલતાન એહમદશાહ બાદશાહે આજથી ૬૧૩ વર્ષ પહેલા અહમદાબાદ શહેરની સ્થાપના કરી હતી જેનો આજરોજ અહમદાબાદ શહેર કોંગ્રેસ માઈનોરિટી ડિપાર્ટમેન્ટ તરફથી દર વર્ષની…
લો કર લો વાત..અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં કુતરાનો જન્મદિવસ ઉજવ્યો
(અબરાર એહમદ અલ્વી) અમદવાદ, અમદાવાદના નિકોલમાં મધુવન ગ્રીન પાર્ટી પ્લોટમાં પાલતુ શ્વાનનો જન્મ દિવસ ઉજવાયો હતો. જેમાં પોતાના સગા સંબંધી મિત્રોને ભેગા કરી મોઢા પર માસ્ક ન પેહરી જરૂરી અંતર ન જાળવી અન્ય વ્યક્તિઓના જીવનને જોખમમાં મૂકી કેક કાપી રાસ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો
શાસ્ત્રી સ્ટેડિયમના બગીચાને ‘નમોવન’ નામ અપાશે અમદાવાદ, ગુજરાત તેમજ દેશના લોકલાડીલા એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૧માં જન્મદિન નિમિત્તે નવા નિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદના લાલ બહાદુર શાસ્ત્રી બગીચામાં ૭૧ હજાર વૃક્ષારોપણ કરવામાં આવ્યો હતો અને તેને ‘નમો વન’ નામ…