ઉત્તરાખંડના ચમોલીમાં મુસ્લિમ સમુદાયના બહિષ્કારના આદેશ બાદ રાજકારણ ગરમાયું
ચમોલી ઘટના પર ઓવૈસીએ કહ્યું,”ભારતમાં મુસ્લિમોને અસ્પૃશ્ય બનાવવામાં આવી રહ્યા છે” ઉત્તરાખંડ,તા.૨૦ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં મુસ્લિમ સમુદાયના બહિષ્કારના આદેશ બાદ રાજકારણ ગરમાયું છે. ચમોલીના મૈથાન ગામના લોકોએ ગામમાં મુસ્લિમ સમુદાયના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે અને ત્યાં રહેતા ૧૫ મુસ્લિમ…
તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ અસદુદ્દીન ઓવૈસીના જાેરદાર વખાણ કર્યા
“તેલંગાણાના ૧૭ સાંસદોમાં માત્ર ઓવૈસી જ ગરીબોનો અવાજ ઉઠાવે છે” ઓવૈસીની પ્રશંસા કરતા સીએમ રેડ્ડીએ કહ્યું કે, ગરીબ લોકો, ખાસ કરીને લઘુમતી, દલિતો અને આદિવાસી લોકો વતી ઓવૈસી લોકસભામાં જે અવાજ ઉઠાવી રહ્યા છે તેનાથી તેઓ ખૂબ જ ખુશ છે….
ભાજપ સાથે મળીને કામ કરે છે AIMIMના સુપ્રીમો : પ્રિયંકા ગાંધી વાડ્રા
પ્રિયંકાએ કહ્યું કે, ‘હું તમને વારંવાર કહું છું કે, અસદુદ્દીન ઓવૈસી સીધા ભાજપ સાથે કામ કરી રહ્યા છે.’ અમેઠી,તા. ૯ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાયબરેલીના મુન્શીગંજ સ્થિત કિસાન શહીદ સ્મારક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ…
મોહન ભાગવત જે મુસ્લિમ બુદ્ધિજીવીઓને મળ્યા હતા તેમના પર ભડક્યાં ઓવૈસી
હૈદરાબાદના સાંસદ ઓવૈસીએ કહ્યું કે, ‘અમારા પર શંકા કેમ કરવામાં આવે છે ? જે લોકો મળીને આવ્યા છે, તેમને પૂછો કે તેઓ શું વાત કરીને આવ્યા છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે દિલ્હીની એક મસ્જિદમાં ‘ઓલ ઈન્ડિયા ઈમામ…
હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું
(અબરાર એહમદ અલવી) હિંમતનગર, હિંમતનગરમાં થયેલી જૂથ અથડાણ અંગે AIMIM દ્વારા DGP, SP સાબરકાંઠા અને બીજા અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. AIMIM ગુજરાતના ઉપપ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, પ્રદેશના સંગઠન મંત્રી અને જમાલપુર કાઉન્સિલર મુશતાક ભાઇ ખાદીવાલા, અમદાવાદ શહેર પ્રમુખ…
જનતાની વિવિધ સમસ્યાઓ અંગે AIMIM દ્વારા મેયરને કરવામાં આવી રજૂઆત
(અબરાર એહમદ અલ્વી) અમદાવાદ,તા.25 આજ રોજ એડવોકેટ શમશાદખાન પઠાણ (AIMIM અમદાવાદ શહેર પ્રમુખ)ની અધ્યક્ષતામાં AIMIM પાર્ટી સમગ્ર ગુજરાત શહેર અને અમદાવાદ શહેરમાં તમામ વર્ગના ગરીબ અને આર્થિક રીતે નબળા લોકોની રજૂઆતો સાંભળીને તેમને ન મળતી સુવિધાઓની રજૂઆત સરકારશ્રી, મેયરશ્રી અને…
ત્રિપુરામાં થઈ રહેલી હિંસા મામલે AIMIM દ્વારા વિરોધ પ્રદર્શન કરી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ,તા.28 AIMIMના અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી રાષ્ટ્રપતિ પાસે માંગણી કરી કે ત્રિપુરામાં રાષ્ટ્રપતિ શાસન લાદી વિશ્વ હિન્દુ પરિષદ અને તેના જેવા કટ્ટરવાદી સંગઠનો પર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. AIMIM દ્વારા…
AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની કરી માંગ
(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ, AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની માંગ કરી છે. 21/10/2021ના રોજ અચાનક સરસપુર પોલીસે બીબી ફાતિમા (ર.અ) મસ્જિદમાં…
કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સહિતનાઓએ DGP કચેરીની મુલાકાત લીધી
અમદાવાદ, તા. ૧૬/૦૯/૨૦૨૧ના રોજ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાસીમ અબ્દુલ્લા હયાતની કસ્ટોડિયલ ડેથના મુદ્દે AIMIM ગુજરાતનાં પ્રદેશ અધ્યક્ષ સાબીરભાઈ કાબલીવાલાના નેતૃત્વમાં અમદાવાદ શહેર પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણ, જુનેદ સૈયદ, યુનુસ બિસોરા, મુનીર રંગવાલા, એજાજખાન પઠાણ, ઇમરાન મનસુરી, શાહનવાઝખાન…