Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

SC-ST વિદ્યાર્થીઓને ફ્રી શીપ કાર્ડ હોવા છતાં કોલેજો દ્વારા ફી માંગતા વિરોધ

અમદાવાદ

વર્ષ 2020-21માં સરકાર તરફથી આપવામાં આવેલ ફ્રી શીપ કાર્ડ કોલેજ દ્વારા માન્ય રાખવામાં આવ્યું નથી અને વિદ્યાર્થીઓ પાસે ફી માંગવામાં આવી રહી છે. ફ્રી શીપ કાર્ડથી સરકાર જ વિદ્યાર્થીઓની ફી ભરે છે પરંતુ સરકારે ન ભરતા કોલેજના સત્તાધીશો દ્વારા વિદ્યાર્થી પર ફી માટે દબાણ કરવામાં આવે છે. કોલેજમાં અભ્યાસ કરતા SC-ST કેટેગરીમાં આવતા વિદ્યાર્થીઓ માટે ફ્રી શીપ કાર્ડ આપવામાં આવે છે. જેનાથી વિદ્યાર્થીઓને કોલેજની ફી ભરવામાં સહાય મળે છે અને સંપૂર્ણ ફી કાર્ડ સરકાર દ્વારા સીધી કોલેજના એકાઉનટમાં જમાં થાય છે. પરંતુ વર્ષ 2020-21ની ફી ભરાઈ નથી. જેના કારણે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા દબાણ કરવામાં આવે છે માટે ગુજરાત યુનિવર્સિટીના વેલફેર મેમ્બર સંજય સોલંકી તથા તેમના સાથીઓ દ્વારા આ મામલે ગુજરાત યુનિવર્સિટી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.

4 COMMENTS

  1. There are definitely a whole lot of details like that to take into consideration. That could be a great level to convey up. I provide the thoughts above as general inspiration however clearly there are questions like the one you deliver up where the most important thing can be working in trustworthy good faith. I don?t know if best practices have emerged around things like that, however I am sure that your job is clearly recognized as a fair game. Both boys and girls feel the affect of just a second’s pleasure, for the remainder of their lives.

  2. Awesome site you have here but I was wondering if you knew of any message boards that cover the same topics talked about here? I’d really love to be a part of community where I can get feed-back from other knowledgeable individuals that share the same interest. If you have any suggestions, please let me know. Thanks a lot!

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *