Safeer News

Breaking News from Ahmedabad

દેશ

નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરાઈ

પ્રજાસત્તાક દિવસની પરેડના ડ્રેસ રિહર્સલમાં ‘ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ની ઝાંખી પ્રદર્શિત કરાઈ

૨૩મી જાન્યુઆરી ૨૦૨૪ના રોજ કર્તવ્ય પથ, નવી દિલ્હી ખાતે પ્રજાસત્તાક દિવસની પરેડના ફુલ ડ્રેસ રિહર્સલ દરમિયાન ગુજરાતની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતે રાષ્ટ્રીય પરેડમાં ‘ધોરડો : ગુજરાતના સરહદી પ્રવાસનની વૈશ્વિક ઓળખ’ દર્શાવી છે.

 

 

(જી.એન.એસ)