ABC ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટ સિઝન 6″નું સફળ આયોજન કરવામાં આવ્યું
ગુજરાતના ડૉક્ટરો માટે ડીએફએલ 6નું A.B.C ટ્રસ્ટ અને ડીએફએલ કમીટી દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, તાજેતરમાં અમદાવાદ રૃદરાજ ફાર્મ સૈલા કાનેટી ખાતે A.B.C. ટ્રસ્ટ અને DFL કમીટી દ્વારા “ડૉકટર ફન લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનૂ સિઝન ૬”નું સફળતા પૂર્વક આયોજન…
અમદાવાદમાં એક જ દિવસમાં જાહેરમાં પાનની પિચકારી મારતાં લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસુલાયો
શહેરના ૭ ઝોનમાં ચાર રસ્તાઓ તેમજ જાહેર રસ્તાઓ પર નાગરિકો દ્વારા જાહેરમાં થૂંકવા બાબતે ચેકીંગ હાથ ધરી ૧૦૬ લોકો પાસેથી ૧૦,૯૦૦ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ, જાહેર રસ્તા પર પાન-મસાલાની પિચકારી મારીને ગંદકી ફેલાવતા લોકો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન…
પુત્રવધૂ વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરતી હોય સાસરીયાઓએ ઘરમાંથી કાઢી મુકી
ગાંધીનગરની ૨૪ વર્ષીય યુવતીના ચારિત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કરી સાસરીમાંથી તગેડી મૂકનાર પતિ સહીત ૬ સામે ફરિયાદ ગાંધીનગર, અવનવા વીડીયો બનાવી ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરી કમાણી કરતી ગાંધીનગરની ૨૪ વર્ષીય યુવતીના ચારિત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કરી સાસરીમાંથી તગેડી મૂકનાર પતિ…
ડૉ એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ..! તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે
(અબરાર અહેમદ અલવી) ડૉ. એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ… તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે….. ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ હતા. ડૉ એપીજે અબ્દુલ કલામ દેશને આધુનિક સ્વદેશી મિસાઈલ બનાવવા સક્ષમ…
કશિશ રાઠોરનું “સ્વરાલય ધ ક્લબ” આલ્બમ વેલેન્ટાઈન્સ ડે પર લોન્ચ કરવામા આવ્યું
(રીઝવાન આંબલીયા) યુ ટ્યુબ ચેનલ કશિશ રાઠોર પર એક ખૂબ સુંદર, હિટ ગીતોનુ કવર મેશઅપ “કિશોર કુમાર રોમેન્ટિક મેશઅપ” લોન્ચ થયુ. અમદાવાદ, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો અત્યારનો ર્સૌથી જાણીતો અને માનિતો ચેહરો એટલે કે, કશિશ રાઠોરને આપ સૌ એક્ટર અને પ્લેબેક…
યશસ્વી જયસ્વાલે ફટકારેલી સિક્સમાં એટલો પાવર હતો કે, ડગઆઉટની ખુરશી તૂટી ગઈ
આ ૨૨ વર્ષના બેટ્સમેને બીજી ઈનિગ્સમાં એટલો શાનદાર શોર્ટ માર્યો કે, તેના ફોટો હવે વાયરલ થઈ રહ્યા છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ૫ મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ રહી છે. આ રોમાંચક મેચમાં ભારતની બીજી ઈનિગ્સમાં યશસ્વી જયસ્વાલનું…
દેશમાં ગુજરાત ત્રીજું રાજ્ય, જ્યાં લોકો પેસેન્જર વાહનોનો વધુ ઉપયોગ કરે છે, મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે
દર મહિને SIAMનો એક રિપોર્ટ આવે છે જેમાં પેસેન્જર વાહનો, ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કોમર્શિયલ વાહનોના વેચાણના આંકડાની માહિતી હોય છે. અમદાવાદ, “સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ એસોસિએશન”એ એક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટ અનુસાર ગુજરાત દેશમાં ત્રીજું રાજ્ય છે જ્યાં…
પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી
ભૂલકાઓ ક્લાસરૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા રહ્યા સુરેન્દ્રનગર,તા.૧૭ સુરેન્દ્રનગરના પાટડીની ફતેપુર પ્રાથમિક શાળામાં શિક્ષકોએ બેદરકારીની હદ વટાવી છે. નાના ભૂલકાઓ ક્લાસ રૂમમાં બેઠા હતા અને બપોરના છુટવાના સમયે શિક્ષકો શાળાને તાળુ મારીને જતા…
બ્રિટનમાં આર્થિક સંકટ : 100 પાઉન્ડની પણ બચત ના હોય તેવા લાખો લોકો
નવાઇની વાત તો એ છે કે, અનુભવ ધરાવતા લોકો પણ રોજગારીથી વંચિત રહે છે. લંડન-બ્રિટેન, આક્સ્મિક મુશ્કેલીનો સામનો કરવાના નાણા નથી. પાઉન્ડ કરન્સી દુનિયામાં મજબૂત ગણાય છે પરંતુ બ્રિટનમાં ૧.૧૦ કરોડ લોકો ભારે આર્થિક સંકટમાં જીવી રહયા હોવાની ચોંકાવનારી માહિતી…
“વિકલાંગતા તો શરીરની હોય છે, મનની નહીં, શરીર તો બળી જવાનું છે પરંતુ વિચારો રહેવાના”
ભરુચ, ભરુચનું એક દંપતી એવું છે જેણે પ્રેમની અલગ વ્યાખ્યા ઘડી છે. તેમનું માનવુ છે કે, શરીર તો કાલે બળી જવાનું છે. વિચારો સાથેનો પ્રેમ શાશ્વત રહે છે. અમે બંને ભલે દિવ્યાંગ છીએ પરંતુ અમારી દિવ્યાંગતાએ ક્યારેય અમારા પ્રેમ વચ્ચે…