ઈઝરાયેલી સેનાએ મદદની રાહ જાેઈ રહેલા નાગરિકો પર ગોળીબાર કર્યો, લગભગ ૧૧૨ લોકોના મોત થયા
વિશ્વભરના માનવાધિકાર સંગઠનો અને સહાય જૂથો તેમજ ઈઝરાયેલને સમર્થન કરતા દેશોએ આ ઘટનાની નિંદા કરી છે. ઈઝરાયેલી સેનાના આ ‘જઘન્ય નરસંહાર’ની સમગ્ર વિશ્વમાં નિંદા થઈ રહી છે. પેલેસ્ટાઈન,તા.૦૧ ગાઝા જતી સહાય પર પ્રતિબંધ બાદ પેલેસ્ટાઈનની સ્થિતિ દિવસેને દિવસે દયનીય બની…
રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. ૧૫ માર્ચ સુધીમાં ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : અંબાલાલ પટેલ અમદાવાદ, રાજ્યમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. જેમાં ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, ગીર સોમનાથમાં વરસાદની આગાહી…
ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોરીની શંકામાં અર્ધનગ્ન કરી માર મરાયો
સુરત, રવિવારે મદ્રેસામાં ઘડિયાળ ચોરાઈ હતી, અને આ તરુણ પર ઘડિયાળ ચોરાયાનો આરોપ મૂકાયો હતો. હાલ એક મદરેસામાં એક વિદ્યાર્થીને તાલિબાની સજા અપાયાનો વીડિયો વાયરલ થયો છે. હકીકત એ છે કે, ઔરંગાબાદના મદ્રેસામાં સુરતના કિશોરને ઘડિયાળ ચોર્યાની શંકામાં તાલીબાની સજા…
અમદાવાદ પોલીસ કમિશનરે દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા પરિપત્ર જાહેર કર્યો
અમદાવાદ,તા.૨૯ પરિપત્રમાં શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગુનાખોરીને ડામવા માટે ગુજરાત પોલીસના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમદાવાદમાં કોઈ પણ જગ્યાએ દારૂ અને જુગાર સહિતની…
ગુજરાત સરકાર દ્વારા કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો
(અબરાર એહમદ અલવી) * રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જુલાઈ-2023થી 4 ટકાનો વધારો જાહેર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. *રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનર્સને મળશે લાભ *મોંઘવારી ભથ્થામાં વધારાની 8 માસની…
સુપ્રીમ કોર્ટના નિર્ણયથી પતંજલિ ફૂડ્સના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો
કંપનીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના વેલ્યુએશનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. નવીદિલ્હી, સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની કંપની પતંજલિને મોટો ઝટકો આપ્યો છે. જે બાદ બુધવારે સવારે પતંજલિ ફૂડ્સના શેરમાં લગભગ ૪ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. વાસ્તવમાં, સુપ્રીમ કોર્ટે મંગળવારે રામદેવની…
ગાઝા : આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતા લોકો ભૂખ સંતોષવા સમુદ્રમાં કૂદી પડ્યા
ગાઝામાં લાચારી અને મોહતાજી જાેઈને કોઈપણની આંખો ભીની થઈ જશે. નાના માસુમ બાળકો હાથમાં વાસણો લઈને કતારમાં ઉભા છે. ગાઝા શહેરમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે રાહત શિબિરોમાં લઈ રહ્યા છે આશરો આકાશમાંથી ખાદ્યપદાર્થોના પેકેટોનો વરસાદ થતો ત્યારે લોકો જીવનો…
UAEના ત્રણ એન્જિનિયરોએ ખજૂરમાંથી વીજળી બનાવી
આ ખજૂરની વિશેષતા એ છે કે, તે કદમાં ખૂબ મોટી છે અને તાંબાની પ્લેટને મજબૂત રીતે પકડી શકે છે. સંયુક્ત આરબ અમીરાત, ખજૂરની મદદથી યુએઈના ત્રણ એન્જિનિયરોએ એક ચમત્કાર કર્યો છે. ખજૂરથી વીજળી બનાવવામાં આવી છે. અમીરાતી ઇજનેરો અને કલાકારોના…
અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં જોડાવા માંગતા SSC, ITI અથવા ડીપ્લોમા કરેલ ઉમેદવારો માટે સુવર્ણ તક
(અબરાર એહમદ અલવી) ૮-પાસ, એસ.એસ.સી, આઈ.ટી.આઈ, તેમજ ડીપ્લોમા ધારક ઉમેદવારોને ઇન્ડીયન આર્મીમાં અગ્નિવીર તરીકે ભરતી થવા માટે આ ભરતીમાં સુવર્ણ તક છે. (માહિતી બ્યુરો, પાલનપુર) અગ્નિવીર તરીકે ઇન્ડિયન આર્મીમાં ઉજ્જવળ કારકિર્દી ઘડવા માંગતા અવિવાહિત શારીરિક શસક્ત પુરુષ ઉમેદવારો આર્મીની વિવિધ…
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું
(અબરાર એહમદ અલવી) અમદાવાદ શહેર કલેકટર કચેરીના આદેશ અન્વયે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવેલ એટલાન્ટિક ફન વર્લ્ડ ખાતે બોટ એક્સિડન્ટ માટેની મોક એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું અમદાવાદ,તા.૨૮ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે મોક એક્સરસાઇઝ એટલાન્ટિક ફન વર્લ્ડ નજીકમાં પેસેન્જર બોટ પલટી ખાઈ…