ગુજરાતના દરિયા કિનારેથી ફરી એકવાર અંદાજિત ૪૮૦ કરોડ રૂપિયાના ૭૦થી ૮૦ પેકેટ ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ
ગુજરાત ATS, કોસ્ટ ગાર્ડ એજન્સીઓએ ૧૧ અને ૧૨ માર્ચે રાત્રે ૬ ક્રૂ અને નાર્કોટિક્સ ઓનબોર્ડ સાથે એક પાકિસ્તાની બોટને પકડી લીધી હતી પોરબંદર,તા.૧૨ ગુજરાતને ફરીથી નશીલું બનાવવાનો કારસો રચાયો છે. હજુ થોડાક દિવસ પહેલા જ નશીલા પદાર્થનો મોટો જથ્થો પકડાયો…
ગાઝા વાસીઓએ યુદ્ધના છાયા હેઠળ “રમઝાન”ની પ્રથમ નમાજ અદા કરી
તસવીરોમાં ગાઝાના લોકો તૂટેલી મસ્જિદના કાટમાળ પર તરાવીહ (ખાસ પ્રાર્થના) પઢતા જાેવા મળે છે. ગાઝામાં લોકો પાસે કોઈ ઘર બાકી નથી, ગાઝાના લોકોને તેમના “રમઝાન” તંબુઓમાં વિતાવવાની ફરજ પડી છે. ગાઝા, ખાડી દેશોના મોટાભાગના ભાગોમાં સોમવારથી પવિત્ર રમઝાન માસ શરૂ…
સુરત : ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપવા નીકળેલા છાત્રનો અકસ્માત થતા હાથમાં ફ્રેક્ચર
જે હાથે પરીક્ષા લખવાનો હતો એ જ હાથ ભાંગી ગયો સુરત,તા.૧૧ રાજ્યભરમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓએ પહેલુ પેપર આપ્યુ હતું. ત્યારે આ વચ્ચે સુરતના એક વિદ્યાર્થીને બોર્ડની પરીક્ષા આપવા જતા સમયે રસ્તામાં જ અકસ્માત…
અમદાવાદ : કારમાં સાયરન વગાડીને રોલો પાડતા યુવાનની ધરપકડ
પોલીસે લોકોને અપીલ કરી હતી કે, આવા ભયજનક રીતે વાહન ચલાવતા તેમજ સ્ટંટ કરતા વાહન ચાલકોની જાણકારી અમદાવાદ શહેર પોલીસ સુધી પહોચાડે જેથી કાયદેસરની કાર્યવાહી કરી શકાય. અમદાવાદ, અમદાવાદ શાહીબાગ ઘેવર સર્કલથી અનમોલ ટાવર જાહેર રોડ ઉપર સ્વીફટ ગાડીમાં પોલીસ…
મોબાઈલની લતના કારણે યુવતીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું
સુરત, સતત મોબાઈલમાં રચ્યા-પચ્યા રહેતા અને મોબાઈલના આદિ બની ચૂકેલા લોકો માટે સુરતમાં લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મોબાઈલની લતના કારણે માનસિક રીતે અસ્વસ્થ ૨૦ વર્ષીય યુવતીએ પોતાના જ ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનું મોજું…
“BEST OF LUCK” ગભરાઈને નહીં પણ આત્મવિશ્વાસથી બોર્ડની પરીક્ષા આપજો : તંત્રી “સફીર” ન્યુઝ
અમદાવાદ,તા.૧૧ “સફીર” ન્યુઝ ધોરણ -૧૦ અને ૧૨ના બધા જ વ્હાલા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવે છે. આખા વર્ષની અથાગ મહેનત વડે જે બધું સમજ્યા અને શીખ્યા એ બધું જ પરીક્ષાખંડમાં યાદ આવતું જાય અને તમારી કલમ સડસડાટ…
દહેજ લોભીયા સાસરિયાઓએ ગર્ભવતી મહિલાને ઝેર આપીને મારી નાખી
ગુમલા-ઝારખંડ,તા.૧૦ સાસરિયાઓએ ૧ લાખ રૂપિયા રોકડા અને મોંઘી મોટરસાયકલની માંગણી કરી હતી. જે તરન્નુમના પિતા પૂર્ણ કરી શક્યા ન હતા. ઝારખંડના ગુમલા જિલ્લામાં એક ગર્ભવતી મહિલાને તેના દહેજ લોભી સાસરિયાઓએ ઝેર આપીને તેની હત્યા કરી નાખી. સગર્ભાના પિતાએ સાસરિયાઓ પર…
“GIFA 2023″નો જાજરમાન જલસો ભવ્ય સફળતા સાથે ઉજવાયો
(રીઝવાન આંબલીયા) દર વર્ષની જેમ આ વર્ષે પણ ધમાકેદાર પરફોર્મન્સ સાથે “જીફા”એ પ્રેક્ષકોના દિલમાં આગવું સ્થાન પામ્યું છે. “જીફા” ની વ્યવસ્થા અને ખાસ રેડ કાર્પેટ ખૂબ જ મન મોહક હતા અને દરેક કલાકાર કસ્બી તેનો આનંદ લઇ રહ્યા હતા. ગાંધીનગર,તા.૮…
સુરત : ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે રીક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું
વીડિયોના આધારે બાળકીના માતા પિતા સુધી મહિલાઓ પહોંચી હતી જ્યાં બાળકીના માતા-પિતાને રીક્ષા ચાલકની કરતૂતનો વિડીયો બતાવ્યો હતો અઠવા પોલીસે નરાધમ રીક્ષા ચાલક વિરૂધ ગુનો નોંધી ધરપકડ કરી સુરત, સુરતના નાનપુરા વિસ્તારમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે ખુદ તેના…
ગાઝા : પ્લેનમાંથી પડતી રાહત સામગ્રી લોકો પર પડી, ૫ના મોત
ગાઝા પટ્ટી, શુક્રવારે પ્લેનનું પેરાશૂટ સમયસર ખુલી શક્યું ન હતું. જેના કારણે રાહત સામગ્રી ધરાવતા પાર્સલ નાગરિકોના માથે પડ્યા હતા. ઇઝરાયેલના પ્રતિબંધો વચ્ચે ગાઝાને માનવતાવાદી રાહત પૂરી પાડવાની સમસ્યાની તીવ્રતા ફરી એકવાર સામે આવી છે. હકીકતમાં, ઘણા દેશોને રાહત સામગ્રી…