Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

જામનગર દક્ષિણ વિસ્તારમાં પૂનમબેન માડમે ઠેર ઠેર લહેરાવ્યો કેસરિયો

(રિજવાન આંબલિયા) આ બાઈક રેલીમાં જામનગર લોકસભાના પ્રબળ દાવેદાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીયો દ્વારા ઠેર ઠેર ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું જામનગર,તા.૩  જામનગર લોકસભા બેઠક પરથી BJPના દિગ્ગજ નેતા અને ત્રીજી વારના ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમ દ્વારા તાજેતરમાં જ એક…

અમદાવાદમાં અસામાજિક તત્વો ફરી થયા સક્રિય, બે યુવકો પર જીવલેણ હુમલો કરી નાક કાપી નાખ્યું

પ્રયાગ અને દેવ રાણીપમાં મિત્રનો જન્મ દિવસ ઉઝવી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન દુર્ગા વિદ્યાલય પાસે રસ્તામાં છ અસામાજિક તત્વો બાઈક પર સવાર લૂંટના ઈરાદે કારને રોકીને બંને યુવકોને ઉતારી ઢોર માર માર્યો હતો. અમદાવાદ,તા. ૫ શહેરમાં અસામાજિક તત્વો ફરી…

૭૨ વર્ષના વૃદ્ધનું શર્મનાક કૃત્ય : ૯ વર્ષની બાળકીને દુકાનમાં લઈ જઈને દુષ્કર્મ કર્યું

આરોપીએ છોકરીને ચોકલેટની લાલચ આપી અને તેને દુકાનની અંદર લઈ ગયો જ્યાં તેણે તેના પર કથિત રીતે દુષ્કર્મ આચર્યું થાણે, તા. ૫ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક અતિ શર્મનાક ઘટના બની હતી જેમાં, ૭૨ વર્ષના વૃદ્ધ વ્યક્તિએ કલ્યાણ વિસ્તારમાં આવેલી પોતાની…

ચૂંટણી કાર્ડ ઉપરાંત અન્ય વૈકલ્પિક ૧૨ દસ્તાવેજો પૈકી કોઈ એક સાથે રાખીને મતદાન કરી શકાશે

મતદાનના દિવસે ગરમી અને હિટવેવથી રાહત રહે તે માટે પાર્કિંગથી લઈને મંડપ, પંખા, કુલર, ખુરશી ઉપરાંત પીવાનું પાણી, લીંબુ પાણી, છાશની પણ સગવડ સાથે વહિવટી તંત્ર સજ્જ ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી મતદાર કાપલી એ ફક્ત માહિતી માટે છે, મતદાન…

દેશમાં હાર્ટએટેકના વધતા કિસ્સાઓ : કલરકામ કરતો કારીગર કામ કરતા જ મૃત્યુ પામ્યો

ઉમેશ નંદલાલ પાલ કલરકામ કરતી વેળા બેભાન થઈ ગયો હતો હોસ્પિટલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. સુરત,તા.૪ સુરત શહેરમાં અચાનક વધુ એક મોત નિપજવાની ઘટના પ્રકાશમાં આવી છે. કાપોદ્રા વડવાળા સર્કલ પાસે કલરકામ કરતી વેળા કારીગર અચાનક ઢલી…

અમદાવાદના વેપારીને ચેક રીટર્ન કેસમાં એક વર્ષની સજા

કોર્ટે આરોપીને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા હુકમ ફરમાવેલ છે સુરત,તા.૪ ચેક બાઉન્સના કેસમાં સુરત કોર્ટે અમદાવાદના સાડીના વેપારી સુરેશચંદ્ર લક્ષ્મણભાઈ પ્રજાપતિને ૧ વર્ષની કેદની સજા ફટકારી છે અને ચેકની બમણી રકમ એટલે કે, ૨,૦૦,૦૦૦/- રૂપિયા ચૂકવવા…

દુનિયા

ગાઝામાં યુદ્ધવિરામની વાતચીત માટે હમાસનું પ્રતિનિધિમંડળ કૈરો પહોંચ્યું

ઈઝરાયેલ હમાસ મૌખિક સંઘર્ષ શરુ : આ વખતે વાતચીતની સફળતાની સંભાવનાઓ વધારે છે. કૈરો,તા.૪ ઘણા સમયથી ગાઝા પટ્ટીમાં ચાલતા ઈઝરાઈલ હમાસના લોહિયાળ સંઘર્ષનો અંત લાવવા માટે વિશ્વના ઘણા દેશો પ્રયત્નશીલ છે. તેમાંનો એક દેશ છે ઇજિપ્ત. તેના પ્રયત્ન પાછળ એક…

ભીષણ ગરમીને કારણે ઝાડા થાય છે..? આ લીલા પાનથી પેટમાં રાહત થશે..

Loose Motions : કોથમીર આરોગ્યનો ખજાનો છે, લીલા ધાણાને ઔષધીય ગુણોથી સમૃદ્ધ ખોરાક માનવામાં આવે છે, ભારતના ઘણા ભાગોમાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે. ગરમી, આકરો તડકો અને ગરમ હવાના કારણે સામાન્ય લોકોની હાલત દયનીય છે. આ કઠોર…

શર્મનાક..! રાજસ્થાનમાં ૧૮ વર્ષની યુવતી પર ૩ નરાધમોએ અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

યુવતી બી.એડનો અભ્યાસ કરતી હતી, તે તારાનગર વિસ્તારમાંથી કોલેજ ભણવા જતી હતી. ચુરુ,તા. ૩ રાજસ્થાનના ચુરુમાં એક શર્મનાક અને આઘાતજનક ઘટના બની હતી, જેમાં ૧૮ વર્ષની યુવતી સાથે ત્રણ નરાધમ છોકરાઓએ તેનું અપહરણ કર્યું અને બળજબરીથી હોટલમાં લઈ ગયા બાદ…

“સખી ગ્લોબલ વુમન ગ્રુપ” દ્વારા નારી Awards 2024નું કાર્યક્રમ યોજાયું

(રીઝવાન આંબલીયા) સખી ગ્લોબલ વુમનના ફાઉન્ડર સોનલબેન શાહ દ્વારા આ સુંદર મજાનું આયોજન કરવામા આવ્યું હતુ. અમદાવાદ, શહેરના સૂરધારા સર્કલ એસ.એન. બ્લુ બેન્કવેટ ખાતે “સખી ગ્લોબલ વુમન ગ્રુપ દ્વારા” નારી એવોર્ડ 2024નુ અદભુત આયોજન  કરવામા આવ્યું હતુ. સખી ગ્લોબલ વુમનના…