Safeer News

Breaking News from Ahmedabad

Breaking News

Latest post

લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU

અમદાવાદ જિલ્લો : મતદાર જાગૃતિ અંગે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર અને ગુજરાત યુનિવર્સિટી વચ્ચે થયા MoU મતદાન જાગૃતિ અભિયાનમાં સક્રિય ભાગીદારી અન્વયે કાર્યક્રમ યોજાયો *GUના વાઇસ ચાન્સેલર સુશ્રી ડૉ. નીરજા ગુપ્તા રહ્યા ઉપસ્થિત *ફર્સ્ટ ટાઈમ વોટર બનનારા ગુજરાત યુનિ.ના યુવાનોએ…

અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ગુનેગારોને પકડવામાં અમરાઈવાડી પોલીસને મળી સફળતા

અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અમદાવાદ,તા.૩૧ સામાન્ય લોકોમાં ભય ઊભો કરી, છરી બતાવી લુંટ કરતી ટોળકીની ફરિયાદ મળતાની સાથે જ અમદાવાદ શહેરની અમરાઇવાડી પોલીસની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને…

અમદાવાદ : “વિશ્વ રંગભૂમિ દીન” નિમિત્તે અદભૂત રંગદેવતાની રથયાત્રાની સવારીના દર્શન

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૯    ગુજરાતમાં જે શોભાયાત્રા યોજાઈ તે કદાચ વિશ્વમાં પહેલીવાર આવી રીતે “વિશ્વ રંગભૂમિ દિને” શોભાયાત્રાની યોજના થઈ હશે..! સંગીત, નૃત્ય, નાટકના કલા સાધકોના હૈયે વસેલા ભરતમુનિ અને તેમનું નાટય શાસ્ત્ર અનોખી રીતે પોખાયા. ગજરાજ પર સવાર ભરતમુનિ,…

લોકસભા ચૂંટણીમાં મત આપવા નહીં જાઓ તો તમારાં ખાતા માંથી ૩૫૦ રૂપિયા કપાઈ જશે..!

ફેસબુક, એક્સ અને વોટ્‌‌સએપ પર વાયરલ થઈ રહેલા આ પેપર કટીંગમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘આ વખતે લોકસભા ચૂંટણીમાં આયોગે મતદાનથી દૂર રહેનારાઓ પર કડક કાર્યવાહી કરવા માટે નવો આદેશ જારી કર્યો છે. અમદાવાદ,તા.૩૦ સોશિયલ મીડિયા પર કંઈપણ…

અમદાવાદ : એક પિતાએ પોતાની સગી દીકરી પર જ નજર બગાડી બળાત્કાર ગુજાર્યો

નરાધમ બાપની ગંદી હરકતથી કંટાળી દીકરી પોલીસને શરણે પહોંચી અમદાવાદ,તા.૩૦ ફરી એક વખત સગી દીકરી પર પિતાએ દુષ્કર્મ ગુજાર્યાની ઘટના સામે આવી છે. હવસખોર પિતા છેલ્લા એક વર્ષથી પોતાની સગીર વયની દીકરી પર બળાત્કાર ગુજારતો હતો. આખરે દીકરીએ કંટાળી સમગ્ર…

૧ એપ્રિલથી LPG સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

PMUY સાથે સંબંધિત ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન એલપીજી સિલિન્ડર પર ૩૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું રહેશે નવીદિલ્હી,તા.૩૦ નવું નાણાકીય વર્ષ ૧લી એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. નાણાકીય વર્ષના પ્રથમ દિવસથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે….

ઇઝરાયેલનું પ્રતિનિધિમંડળ યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ માટે ઇજિપ્ત અને કતાર જશે

આ પહેલા નેતન્યાહુએ ઈઝરાયેલના પ્રતિનિધિમંડળની અમેરિકાની મુલાકાત રદ્દ કરી દીધી હતી. ગાઝા,તા.૩૦ ગાઝામાં યુદ્ધવિરામની આશા ફરી એક વાર વધી રહી હોય તેવું લાગે છે. રમઝાન મહિના દરમિયાન યુદ્ધવિરામ હાંસલ કરવાના પ્રયાસો નિષ્ફળ ગયા છે, પરંતુ ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના…

ફિલ્મ ‘The Sabarmati Report’નું ટીઝર રિલીઝ થઇ ગયું

આ ટીઝરની શરૂઆત અયોધ્યા જતી સાબરમતી ટ્રેનમાં બેઠેલા ભક્તોથી થાય છે. આ પછી ટ્રેન પર પથ્થરમારો થતો જાેવા મળે છે. મુંબઈ, ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ની જાહેરાત થોડા દિવસો પહેલા જ કરવામાં આવી હતી. વિક્રાંત મેસી આ ફિલ્મ સાથે દિલને હચમચાવી…

સુરત : માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતી મામલે મિત્રએ જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો

પોલીસના જણાવ્યા અનુસાર હત્યારો અને મૃતક બંને હમવતનીઓ છે. સીસીટીવી ફૂટેજના આધારે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપી રામકિશોર પ્રધાનને ઝડપી પાડી જેલ હવાલે કરી દીધો હતો. સુરત,તા.૨૯ સુરત નાનપુરા વિસ્તારમાં માત્ર ૪૦૦ રૂપિયાની લેતી દેતીમાં મિત્રએ જ મિત્રને ગડદાપાટુનો માર…

આગાહી : આગામી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી રેકોર્ડ તોડી શકે છે

અમદાવાદ સહિત રાજયનાં કેટલાંક શહેરોમાં ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર પહોંચશે અમદાવાદ,તા.૨૯ ગરમીનો પારો સતત ઉપર ચઢી રહ્યો છે. ગુજરાતના લોકો રીતસર કાળજાળ ગરમીથી શેકાઈ રહ્યાં છે. જે પ્રમાણેની આગાહીઓ આવી રહી છે એ જાેતા તો એવું લાગે છે કે,…