Homepageગુજરાતલોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી ગુજરાત લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપીની બદલી Editor Posted on March 14, 2024 ગાંધીનગર,તા.૧૪ લોકસભા ચૂંટણી પહેલા રાજ્યના ૬૫ ડીવાયએસપી (DySP)ની બદલી કરવામાં આવી છે. તેમજ હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂર્ણ કરનારા ૮ આઇપીએસને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. જ્યારે ૫ આઈપીએસને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. (જી.એન.એસ) Share this… Facebook Twitter Linkedin Whatsapp Tagged:#DYSP#IPS#Training#Transfer Editor View all posts Post navigation Previous Post૨ વર્ષનો બાળક ૫ રૂપિયાનો સિક્કો ગળી જતાં ઓપરેશન કરવું પડ્યું Next PostCAA કાયદો કોઈ નાગરિકની નાગરિકતા છીનવતો નથી પણ, પાડોશી દેશોમાંથી ભારતમાં આવેલા પીડિતોને નાગરિકતા આપે છે : ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી You Might Also Like ગુજરાત સુરતમાં યુવાને ૪ કરોડમાં કિડની વેચવા કાઢી : એક વિદેશીની ધરપકડ Editor July 18, 2021 ગુજરાત તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડલ શાળામાં “બેડ ટચ” “ગુડ ટચ”ની માહિતી અપાઈ Editor September 24, 2023 ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે ૧૩ સ્ટેટ હાઇવે બંઘ કરવામાં આવ્યા Editor July 22, 2023 ગુજરાત ગુજરાતમાં વહેલી ચૂંટણી નહી યોજાય : ચીફ ઇલેક્શન કમિશનર Admin September 21, 2021
ગુજરાત તિલકવાડા પોલીસ દ્વારા એકલવ્ય મોડલ શાળામાં “બેડ ટચ” “ગુડ ટચ”ની માહિતી અપાઈ Editor September 24, 2023