વ્યક્તિ વિશેષ : હિન્દી સાહિત્યના પ્રખ્યાત લેખક અને કવિ “હરિવંશ રાય બચ્ચન”
(અબરાર એહમદ અલવી) હરિવંશ રાય બચ્ચનને ઈ.સ.૧૯૭૬ના વર્ષમાં “સાહિત્ય તેમજ શિક્ષણ”ના ક્ષેત્રમાં પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા આજે વાત કરવી છે લેખક, કવિ અને અભિનેતા અભિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચનની. તો ચાલો જાણીએ તેમની રચના અંગે આ લેખમાં……
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને અનુલક્ષીને આવક વેરા વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો
બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન અંગેની માહિતી અને ફરિયાદો મેળવવા માટે અમદાવાદના આયકર ભવન ખાતે શરૂ કરાયો કંટ્રોલ રૂમ અમદાવાદ,તા.૧૯ લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ને ધ્યાનમાં રાખીને બ્લેક મની, હવાલા મની અને કૅશ બુલિયન જેવી પ્રવૃત્તિઓની માહિતી પૂરી પાડવા કે,…
ડૉ એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ..! તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે
(અબરાર અહેમદ અલવી) ડૉ. એપીજે અબ્દુલ કલામ આઝાદ જેમેને સમગ્ર દેશ કરે છે સલામ… તો ચાલો જાણીએ વ્યક્તિ વિશેષ અબ્દુલ કલામ અંગે….. ડૉ. એપીજે અબ્દુલ કલામ ભારતના ૧૧માં રાષ્ટ્રપતિ હતા. ડૉ એપીજે અબ્દુલ કલામ દેશને આધુનિક સ્વદેશી મિસાઈલ બનાવવા સક્ષમ…
મૃતક ASIના ઘરે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પરિવારજનોને મળવા માટે રુબરુ પહોંચ્યા
અમદાવાદ, તાજેતરમાં અમદાવાદના કણભા વિસ્તારમાં એક બુટલેગરની ગાડીનો પોલીસે પીછો કર્યો હતો. પોલીસથી બચવા માટે બુટલેગરે પોલીસની ગાડી પર હુમલો કરીને વાહનને ટક્કર મારી હતી. જેને લઈ આ અકસ્માતમાં એક ASI ગંભીર રીતે ઘાયલ થતા જીવ ગુમાવ્યો હતો. ઘટના બાદ…
દમણના દરિયા કિનારે એક યુવતીએ અશ્લીલતાની તમામ હદ પાર કરી
ટોપલેસ થઈ દરિયા કિનારે લટાર મારતી યુવતીનો વીડિયો વાયરલ રીલ્સના ચક્કરમાં લોકો હવે એવા ઘેલા થયા છે કે, ભાન ભૂલી રહ્યાં છે. એક સમય એવો હતો જેમાં સ્ત્રી લજ્જાનું રૂપ ગણાતી હતી. પરંતુ હવે સ્ત્રીઓ જ અશ્લીલતાની હદ પાર કરી…
ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે : અંબાલાલ પટેલ
૧૨ ડિસેમ્બરથી હલચલ સક્રિય થતાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા ગુજરાતનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના અમદાવાદ,સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જાેર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે….
ફટાકડા ફોડવાનો આનંદ, પણ અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયું
અમદાવાદના વિવિધ વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધી ગયુ છે. અમદાવાદ,દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી લોકોએ મન મુકીને મનાવી છે. દિવાળી પર્વ પર આ વર્ષે લોકોએ મોટી સંખ્યામાં ફટાકડા પણ ફોડ્યા છે. લોકોએ મન મુકીને ફટાકડા ફોડવાનો આનંદ લીધો…
અમદાવાદ : ગણતરીની મિનીટોમાં ટેક્નોલૉજીની મદદથી વાહન ચોરી કરતી દેશ વ્યાપી ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો
Lateef Ansari Date 15/09/23 500થી વધુ કાર ચોરી કરેલ છે, જેમાં ફોર્ચુનર, ક્રેટા, ઇનોવા ક્રિસટા તથા સ્વિફ્ટ જેવી લક્ઝુરિયસ કાર સામેલ છે. વાહન ચોરીને બોગસ RTO પાસિંગ કરાવતા હતા. ટેક્નોલૉજીના મદદથી દેશના અલગ-અલગ રાજ્યોમાંથી આ ગેંગ કાર ચોરી કરતાં હતા…
સેમસંગ સ્માર્ટફોન ખરીદો માત્ર રૂપિયા 649માં, બસ આ ઓફર કરો લાગુ
Samsung Galaxy A13, Samsung Galaxy A53 અને Samsung Galaxy M13 5G પર સંપૂર્ણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તહેવારોની સિઝનની શરૂઆત સાથે જ એમેઝોન અને ફ્લિપકાર્ટનો ધમાકેદાર સેલ પણ શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં જો તમે પણ મિડ-રેન્જમાં નવો સ્માર્ટફોન…
વડાપ્રધાનનો નાનકડો સુરતી ફેન ઋષિ માત્ર ૫ વર્ષની ઉંમરમાં સરકારની A To Z યોજનાઓ-પ્રોજેક્ટોના નામ કડકડાટ બોલે છે
સભાસ્થળે વડાપ્રધાનની વેશભૂષા ધારણ કરીને આવેલો પાંચ વર્ષનો ‘જુનિયર મોદી’ ઋષિ પુરોહિત સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ધો. ૧માં અભ્યાસ કરતો ઋષિ તેની મમ્મી દિપિકાબહેન સાથે વડાપ્રધાનશ્રીની એક ઝલક નિહાળવા આવ્યો હતો. સુરત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સુરત શહેરના નીલગીરી…