Team India Squad : BCCIએ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની કરી જાહેરાત, આ ખેલાડીઓને મળ્યુ સ્થાન
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ઓસ્ટ્રેલિયામાં રમાનાર 2022 T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમમાં લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને જગ્યા મળી છે. જ્યારે જસપ્રીત બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી થઈ છે. જો કે, ફાસ્ટ…
આસિફ અલી અને ફરીદ અહમદ પર ICCની મોટી કાર્યવાહી, લગાવ્યો ભારે દંડ
ICCએ પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એશિયા કપ સુપર ફોરની મેચમાં બંને ખેલાડીઓ મેદાન પર લડ્યા હતા. દુબઈ, ICCએ પાકિસ્તાનના બેટ્સમેન આસિફ અલી અને અફઘાનિસ્તાનના બોલર ફરીદ અહેમદ વિરુદ્ધ મોટી કાર્યવાહી…
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ખેલાડી મેદાન વચ્ચે ઝઘડ્યા, બેટ્સમેને મારવા માટે બેટ ઉઠાવ્યુ
પાકિસ્તાને અફઘાનિસ્તાનને અંતિમ ઓવરમાં એક વિકેટે હરાવ્યું, એશિયા કપની ફાઇનલમાં પહોચ્યુ એશિયા કપ 2022 સીઝનની સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે અફઘાનિસ્તાનને એક વિકેટે હરાવ્યું છે. આ મેચ બુધવારે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ હતી. મેચમાં ફેન્સ સાથે ખેલાડીઓ વચ્ચે પણ લડાઇ…
સહેવાગની ભવિષ્યવાણી, ભારત નહી આ ટીમ જીતી શકે છે એશિયા કપનો ખિતાબ
શ્રીલંકા વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ ટીમના એશિયા કપ 2022 સુપર 4 મેચ પહેલા પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે એક મોટી ભવિષ્યવાણી કરી છે અને કહ્યુ છે કે, આ વર્ષે એશિયા કપમાં કોણ ચેમ્પિયન બનશે. સહેવાગે કહ્યુ કે, ભારત માટે આગામી મેચ મહત્વની…
Ind Vs Pak Head To Head : ભારત અને પાકિસ્તાન વચ્ચે કેવી રહી છે ટક્કર, કોનું પલડુ છે ભારે ?
ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્રિકેટના મેદાન પર ભાગ્યે જ જોવા મળે છે અને જ્યારે બંને દેશો વચ્ચે મેચ રમાય છે તો તે ચાહકો માટે કોઈ ટ્રીટથી ઓછી નથી હોતી. સ્ટેડિયમ ભરચક હોય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર ક્રિકેટના…
એશિયા કપ : રવિવારે ભારત Vs પાકિસ્તાન વચ્ચે મેચ, જાણો સુપર-4 સ્ટેજનો ફાઇનલ કાર્યક્રમ
એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી રવિવારે મેચ રમાશે પાકિસ્તાનની હૉંગકોંગ સામે ધમાકેદાર જીત બાદ એશિયા કપ સુપર 4 સ્ટેજનો કાર્યક્રમ સ્પષ્ટ થઇ ગયો છે. બાબર આઝમની ટીમે હૉંગકોંગને 155 રને હરાવ્યુ હતુ અને સુપર-4માં જગ્યા બનાવી હતી….
T20I Rankings : બાબર આઝમ પાસેથી નંબર-1નો તાજ છીનવી શકે છે સૂર્યકુમાર યાદવ
પાકિસ્તાનના ઓપનર અને કેપ્ટન બાબર આઝમ લાંબા સમયથી બેટ્સમેનોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર છે પાકિસ્તાનના ઓપનર અને કેપ્ટન બાબર આઝમ લાંબા સમયથી બેટ્સમેનોની T20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગમાં ટોચ પર છે. પરંતુ હવે તેનું સ્થાન જોખમમાં છે. તેને ટીમ ઈન્ડિયાના મજબૂત…
વિરાટ કોહલીના સમર્થનમાં ઉતરી હૉંગકોંગની ટીમ, જર્સી ગિફ્ટ કરીને લખ્યો મેસેજ
હોંગકોંગની ટીમે વિરાટ કોહલીનો ઉત્સાહ વધાર્યો, ટીમની જર્સી ગિફ્ટ કરીને આપ્યો ખાસ મેસેજ દુબઈ સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને હોંગકોંગ વચ્ચેની મેચમાં હોંગકોંગની ટીમે મેચ બાદ કંઈક એવું કર્યું, જેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ મેચમાં ભલે હોંગકોંગનો પરાજય થયો…
એશિયા કપની બીજી મેચમાં ભારતના આ 4 ખેલાડીઓની અદલા બદલી થઇ શકે છે
ભારત હૉંગકોંગ સામે 31 ઓગસ્ટે મેચ રમીને સુપર-4માં પ્રવેશવા માંગશે એશિયા કપ 2022ની શરૂઆત ભારતીય ટીમે જીત સાથે કરી હતી અને આજે એટલે કે 31 ઓગસ્ટે ભારત પોતાની બીજી મેચ હૉન્ગકોંગ વિરૂદ્ધ રમશે. હૉન્ગકોન્ગની ટીમ આ ટૂર્નામેન્ટમાં આ પ્રથમ મેચ…
IND Vs PAK : એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન ?
IND vs PAK : એશિયા કપ 2022 શરૂ થઈ ગયો છે. ટૂર્નામેન્ટની શરૂઆત શનિવારે રાત્રે અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચેની મેચથી થઈ હતી આજે (28 રવિવાર) ભારત અને પાકિસ્તાનની ટીમો (IND vs PAK) આ ટુર્નામેન્ટમાં તેમના અભિયાનની શરૂઆત કરશે. બંને ટીમો…