ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી
(ઓઝેફ તીરમીઝી દ્વારા) નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન સરફરાજખાનનું ક્રિકેટની દુનિયામાં 28 વર્ષનું સફર ખરેખર સફળ રહ્યું છે. અમદાવાદ,તા.24 ઓલ ઇન્ડિયા દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્યની ટીમના કેપ્ટન તરીકે સરફરાજ ખાનની પસંદગી કરવામાં આવી છે. નાનપણથી જ ક્રિકેટ રમવાના શોખીન…
IPL 2024 : ગુજરાત ટાઈટન્સે ટીમની પહેલી ત્રણ મેચ માટેની ટિકિટના ઓનલાઈન અને ઓફલાઈન વેચાણની શરૂઆત કરી દીધી
ફેન્સ આ ત્રણેય મેચની ટિકિટ પેટીએમ એપ, પેટીએમ ઈનસાઈડર વેબસાઈટ અને ટાઈટન્સ એપ પર મેળવી શકશે. મુંબઈ,તા.૨૧ IPL ૨૦૨૪માં ગુજરાત ટાઈટન્સ પહેલા ફેઝમાં કુલ પાંચ મેચ રમશે, જેમાંથી ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડમાં એટલે કે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે. જ્યારે…
૯ વર્ષ પહેલા મેથ્યુઝે અન્ય ખેલાડી સાથે જે હરકત કરી તેનું પરિણામ હવે મળ્યું
મેથ્યુઝ સાથે આ બધું થયું ત્યારે સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો અને ભૂતપૂર્વ ક્રિકેટરોએ બાંગ્લાદેશની ખેલદિલી પર સવાલ ઉઠાવ્યા હતા. વર્લ્ડકપ ૨૦૨૩માં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચમાં એન્જેલો મેથ્યુઝને ટાઈમ આઉટ કરવામાં આવતા વિવાદ થયો હતો. જ્યારે સમરવિક્રમા ૨૫મી ઓવરમાં…
Asia Cup 2023 : ભારત-પાકિસ્તાનની મેચની ટિકિટોની માંગ વધી
એશિયા કપની નવી સિઝન વધુ દૂર નથી. ૬ દેશોની ટૂર્નામેન્ટ ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચમાં પાકિસ્તાનનો મુકાબલો મુલતાનમાં નેપાળ સામે થશે. એશિયા કપમાં કુલ ૧૩ મેચો રમાવાની છે. ૪ મેચ પાકિસ્તાનમાં રમાશે અને ફાઈનલ સહિત ૯ મેચ…
ICC World Cup 2023 : ICCએ ODI વર્લ્ડ કપનું શેડ્યૂલ જાહેર કર્યું, 8 ઑક્ટોબરે ભારતની પ્રથમ મેચ
ભારતની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ચેન્નાઈના મેદાન પર ઓસ્ટ્રેલિયા સાથે થશે. ICC એ ODI વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ બંને ટીમો…
INDVsSA : જસપ્રીત બુમરાહની જગ્યાએ સિરાજ રમશે દક્ષિણ આફ્રિકા સામે, BCCIએ કરી જાહેરાત
ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇજા થતા ટી-20 વર્લ્ડકપમાંથી બહાર થઇ ગયો મોહમ્મદ સિરાજનો ભારતીય ક્રિકેટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ બેક સ્ટ્રેસ ફેક્ચરને કારણે ટી-20 વર્લ્ડકપની બહાર થઇ ગયો છે. તેની જગ્યાએ મોહમ્મદ સિરાજને તક…
ભારતની T20 વર્લ્ડકપ ટીમનો ભાગ બની શકે છે મોહમ્મદ શમી, જાણો શું છે ICCનો નિયમ
9 ઓક્ટોબર સુધી ટી-20 વર્લ્ડકપ માટે ટીમ બદલાવ કરી શકે છે ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી આઇસીસી ટી-20 વર્લ્ડકપ 2022ની શરૂઆત થવાની છે. આ ટૂર્નામેન્ટમાં 16 ટીમ ભાગ લેશે જેમાંથી 8 ટીમ સીધી ક્વોલિફાઇ કર્યુ છે જ્યારે 8 ટીમ ફર્સ્ટ રાઉન્ડ મેચ…
કાર્તિકે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ કરી 3 ભૂલ, રોહિત શર્માએ મેચમાં જ પકડી લીધી ગરદન
મોહાલીમાં રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 4 વિકેટે હરાવ્યું રોહિત શર્માએ એક વખત તો મેચ દરમિયાન જ તેની ગરદન પકડી લીધી હતી. જો કે, તેને આવુ મજાકમાં જ કર્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચની સીરિઝની પ્રથમ ટી-20…
બૉલ આઉટના 15 વર્ષ, જ્યારે ધોનીની એક ટેકનિકથી હારી ગયુ હતુ પાકિસ્તાન
2007 ટી-20 વર્લ્ડકપમાં ભારતે બૉલ આઉટમાં પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું ટી-20 વર્લ્ડકપનો પ્રારંભ થવાનો છે અને આ વચ્ચે જૂની યાદો તાજા થઇ રહી છે. 14 સપ્ટેમ્બરની તારીખ ભારતીય ફેન્સ માટે સ્પેશ્યલ છે, આ તારીખે 2007માં ટી-20 વર્લ્ડકપ દરમિયાન ભારતે પાકિસ્તાનને…
Team India For T20 World Cup : ટી-20 વર્લ્ડકપ ટીમમાં આ પ્લેયર્સનો સમાવેશ ના કરતા મોહમ્મદ અઝહરુદ્દીન ભડક્યો
ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં કોઈ ચોંકાવનારું નામ સામે આવ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીન આનાથી નારાજ છે. ટી20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં…