AIMIMના શહેર પ્રમુખ શમશાદ પઠાણે સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની કરી માંગ
(અબરાર એહમદ અલ્વિ) અમદાવાદ, AIMIM અમદાવાદ શહેરના પ્રમુખ એડવોકેટ શમશાદ પઠાણે અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી બીબી ફાતિમા (ર.અ) મસ્જિદ અંગે કંટ્રોલ રૂમમાં ફેક સંદેશો મોકલનાર વ્યક્તિ સામે FIRની માંગ કરી છે. 21/10/2021ના રોજ અચાનક સરસપુર પોલીસે બીબી ફાતિમા (ર.અ) મસ્જિદમાં…
ઈદે મિલાદના જલસામાં નાત કોમ્પિટિશનમાં સૈયદ ફાતિમા ઝહરાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો
અમદાવાદ ઈદે મિલાદના પવિત્ર પર્વ નિમિત્તે ઉમ્મત ફાઉન્ડેશન દ્વારા રાયખડ સૈયદ વાડ ખાતે નાત કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર સૈયદ ફાતિમા ઝહરા મુનાફઅલીને સામાજિક કાર્યકર અને ઉમ્મત ફાઉન્ડેશનના ટ્રસ્ટી બુરહાનુદ્દીન કાદરીના હસ્તે ચાંદીનો સિક્કો આપી…
ગાંધીજીના પેન્ટિંગમાં ગોધરાકાંડના ચહેરા મુકાતા વિવાદ સર્જાયો
અમદાવાદ,ઉદયપુરમાં ચાલી રહેલા કળા પ્રદર્શન ‘મહાત્મા ગાંધી ધ ટ્રુ સ્પીરીટ’માં એક પેન્ટિંગ પર વિવાદ ઊભો થયો છે. આ પેન્ટિંગમાં ગાંધીજીની સાથે ગુજરાતના તોફાનોનો ચહેરો ગણાતા અશોક પરમાર સહિતના ચહેરા મૂકાયા છે. જાેકે ફેસ ઓફ ટેરર તરીકે જાણીતા બનેલી અશોક પરમારે…
૭ વર્ષના દેવર્ષનો “અશુદ્ધ લોહી સામેના જંગ”માં વિજય
શરીરનું અશુદ્ધ લોહી લિવરમાં શુદ્ધિકરણ માટે પસાર થવાની જગ્યાએ હૃદય અને ફેફસામાં પહોંચતુ, જેથી ઓક્સિજનનું સ્તર ૬૦ થી ૭૦ રહેવા લાગ્યું………………….અમદાવાદ સિવિલ મેડિસિટીની યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના તબીબોએ “એડવાન્સ કી-હોલ ટેકનીક” ની મદદથી સર્જરી કરીને બાળકને પીડામુક્ત કર્યો………………….“કી-હોલ ટેકનીક”ની મદદથી…
મિત્રપ્રેમ અને કોમી એકતાની અદભુત મિસાલ બની જનારા ક્રાંતિકારી “અશફાકઊલ્લા ખાન”
*કાકોરી ટ્રેન લૂંટના મહત્વના સાથી ક્રાંતિકારી અશફાકઉલ્લા ખાને ઇતિહાસ સર્જેલો… *૨૨ ઓકટોબરે ૧૨૧મો જન્મદિવસ અમદાવાદ, સ્વાતંત્ર્ય સૈનિકો એક સતત ચમકતા રહેતાં સિતારા જેવાં હોય છે. દેશના સ્વાતંત્ર્ય માટે ક્રાંતિ કરી બલિદાન આપી જનારા વીરો આવનારી પેઢી માટે અણમોલ ઇતિહાસનું સર્જન કરી જતા…
મોજશોખ પૂરા કરવા સગીરા ખરાબ રવાડે ચડી, ૫થી ૬ છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા
અમદાવાદ,તા.૮પિતા અને દાદીની સાથે રહેતી સગીરા ખરાબ રવાડે ચડી ગઈ હતી અને મોજશોખ પૂરા કરવા માટે પાંચથી છ છોકરાઓ સાથે સંબંધ બાંધ્યા હતા. જેની જાણ તેના પિતાને થતા તેમણે ૧૮૧ અભયમનો સંપર્ક કર્યો હતો. મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે સગીરાને સમજાવી મામલો…
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના અસદુદ્દીન ઓવૈસી પર પ્રહાર
અમદાવાદ, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ જણાવે છે કે, ગઈ કાલે મેં પ્રેસ રિલીસ કરીને કુખ્યાત અપરાધી અતિક અહેમદ અને અસદુદ્દીન ઓવૈસીની મુલાકાત બાબતનો ઘટસ્પોટ કર્યો હતો. અતિક અહેમદ એક હાઈ-પ્રોફાઈલ ગુનેગાર છે. ઉત્તર-પ્રદેશની સરકારે કેન્દ્ર સરકારની મંજૂરીથી તેને ગુજરાતની જેલમાં ટ્રાંસફર…
કોરોના રસીના નામે ફોન હેક કરવાની ફરિયાદો સામે આવી : લોકોને સર્તક રહેવા અપીલ
અમદાવાદ,કોરોના રસીકરણ અંતર્ગત રાષ્ટ્રીય કાર્યક્રમમાં ચાર અંકના નંબર પરથી નાગરિકોને ફોન કરી રેપિડ એસેસમેન્ટ કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તરફથી નાગરિકોના પ્રતિભાવ જાણી જરૂરી બદલાવ લાવવા રેપિડ એસેસમેન્ટ સિસ્ટમ અમલમાં છે. પરંતુ જાે તમને દસ નંબરના આંકડા પરથી ફોન આવે…
અમદાવાદમાં કેમિકલ માફિયાઓ દ્વારા પર્યાવરણને તબાહ કરાયો
જીપીસીબી જાણે ઘોર નિંદ્રામાં હોય તેવી નિતીઅમદાવાદ,કેમિકલ બનાવતી ફેક્ટરીઓ પ્રદૂષણના મામલે જીવતા બોંબ સમાન હોય છે. સૌથી વધુ પ્રદૂષણ આ ફેક્ટરીઓમાંથી ફેલાતું હોય છે. ત્યારે તેના કારણો જાેઈએ તો મંજૂરી કરતાં અનેકગણું ઉત્પાદન કરવુ એ એક કારણ છે. અનેક ફેક્ટરીઓમાં…
ધારાસભ્ય ગ્યાસુદીન શેખે લોક જાગૃતિ માટે કોરોનાની રસી લઇ લોકોને પણ રસી લેવા અપીલ કરી
અમદાવાદ,તા.18 શહેરના દરિયાપુર બલુચાવાડ ખાતે માઈના ઓટલા ઉપર આજ રોજ તા.18-9-21 કોરોના વેકસીન માટેના કાર્યક્રમનો આયોજન કરવામા આવ્યું હતું જેમાં ધારાસભ્ય ગ્યાસુદીન શેખે કોરોનાની રસી લઇ સમાજમા પડતી ગેરમાન્યતા દુર થાય અને લોક જાગૃતિ માટે રસી લઇ લોકોને પણ રસી…