Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

અમદાવાદમાં નાટક “રોડ પર મસ્તી… જરાય નથી સસ્તી”નો શો યોજવામાં આવ્યો

શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે “આ પ્રકારે નાગરિકોમાં ટ્રાફિક અંગે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે.” (રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૨૮ શહેરના પંડિત દિનદયાલ ઓડીટોરિયમ ખાતે અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ તથા જેસીપી મયંકસિંહ ચાવડાની ઉપસ્થિતિમાં ૧૫૦૦થી…

અમદાવાદ

અમદાવાદમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું પરંતુ બફારો રહેવાથી લોકો પરેશાન 

અમદાવાદીઓને વરસાદ માટે હજુ 15 જૂન સુધી રાહ જોવી પડશે અમદાવાદ, શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનું જોર ઘટવા લાગ્યું છે તેમ છતાં બફારાનું પ્રમાણ હજુ એટલું જ હોવાથી લોકોને રાહત મળી નથી. અમદાવાદમાં ગઈકાલે સરેરાશ મહત્તમ તાપમાન 41.6 જેટલું રહ્યું…

અમદાવાદ રમતગમત

અમદાવાદમાં રમાઈ રહેલી IPLની મેચના બ્લેકની ટિકિટોના ભાવ 10 ગણા, 1500ની ટિકિટ 15,000માં વેચાઈ રહી છે

ફાઈનલ માટેની ટિકિટોના ભાવ તો બ્લેકમાં 10 ગણા વધી રહ્યા છે. મેચનો ક્રેઝ એટલો બધો છે કે, રુ, 800ની કિંમતની ટિકિટો બ્લેકમાં 8000માં વેચાઈ રહી છે.  અમદાવાદ, નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમની અંદર આજથી મેચ રમાવાની શરૂઆત થઈ રહી છે ત્યારે…

અમદાવાદ શહેરની અંદર મકાનોના ભાવમાં ધરખમ વધારો, લોકો માટે લોનો પણ મોંઘી થઈ

સિમેન્ટ, સ્ટીલ, લોખંડ સહીતના ભાવોમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે જેના કારણે રીયલ એસ્ટેટમાં મોંઘવારીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ, ગુજરાતમાં સૌથી વધુ મકાનો બનવાનું અને સૌથી વધુ મકાનો વેચાવાની પ્રક્રિયા અમદાવાદ શહેરમાં ચાલી રહી છે. અમદાવાદ…

અમદાવાદ

અમદાવાદમાં દૂધની થેલી પર કિંમત કરતા 1 રૂપિયો વધુ લેવાતા વ્યાપારીને ફટકાર્યો દંડ

અમદાવાદ સેટેલાઈટમાં 500 m.l.ની અમૂલ ગોલ્ડની થેલી પર 30 રૂપિયા લેવાની જગ્યાએ વધુ રકમ એટલે કે એક રુપિયો વધુ વસુલવામાં આવતા આ કાર્યવાહી કરવામાં આવી હતી.  અમદાવાદ, દૂધની થેલી પર એક રુપિયો વધુ વસુલવામાં આવતા વેપારીને 2000 રુપિયાનો દંડ તોલમાપ…

અમદાવાદ : ફક્ત ગરમીથી જ નહીં પરંતુ વારંવાર પાવર કાપથી શેકાઈ રહ્યા છે લોકો 

અમદાવાદના સોલા, બોપલ, ઘુમા અને રાયસન જેવા વિસ્તારોમાં છેલ્લા 2-3 અઠવાડીયાથી સતત પાવર કાપની ફરિયાદ મળી રહી છે. અમદાવાદ, અમદાવાદમાં એક તરફ વધતું જતું તાપમાનથી લોકો પરેશાન થઇ રહ્યા છે તેવામાં સતત પાવર કાપને કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડી…

હઝરત શેખ અહમદ ગંજબક્ષ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે ગલેફ પેશ કરવામાં આવી

અમદાવાદ,તા.૨૧ અહમદાબાદ શહેરની સ્થાપનામાં જેમનો સૌથી મોટો રૂહાની ફાળો છે તેવા ચાર અહમદ પૈકીના પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશિદ હઝરત શેખ અહમદ ખટ્ટુ ગંજબક્ષ (રહમતુલ્લાહ અલયહે)ના ઉર્ષની શાન-ઓ-શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરના સરખેજ…

અમદાવાદ

જમાલપુર મેડીકલ એસોસિએશન દ્વારા ગાયકવાડ હવેલી પો.સ્ટેશનના P.I.નું સન્માન કરવામાં આવ્યું

અમદાવાદ,તા.૨૦/૫/૨૦૨૨ આજ રોજ શહેરના જમાલપુર ગાયકવાડ હવેલી ખાતે “જમાલપુર મેડીકલ એસોસિએશન” દ્વારા ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની શુભેચ્છા મુલાકાત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ગાયકવાડ હવેલી પોલિસ સ્ટેશનના P.I. રાકેશ એચ. સોલંકીની સારી કામગીરી કરવા બદલ “જમાલપુર…

અમદાવાદ

આવો આપણે એકબીજાની ધાર્મિક ભાવનાઓ તથા આસ્થાનું સન્માન કરી ભારત જોડો અભિયાન સફળ બનાવીએ : ગ્યાસુદ્દીન શેખ

શાહપુર દરવાજા બહાર સર્વોદયનગર સોસાયટીમાં અંબે માતા મંદિર ટ્રસ્ટ દ્વારા આયોજીત મહાપ્રસાદમાં સર્વ ધર્મ સમભાવનાનો મેસેજ આપવા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાજર રહી એકબીજાના ધર્મોની ભાવનાઓ તથા આસ્થાનું સન્માન કરવાનું શ્રેષ્ઠ દ્દષ્ટાંત પુરુ પાડ્યું અમદાવાદ,તા.૧૯ શહેરના શાહપુર દરવાજા બહાર આવેલ સર્વોદય…

અમદાવાદ

અમદાવાદ : SOGએ નશા માટે વપરાતી કફ શિરપની બોટલો સાથે બે આરોપીની ધરપકડ કરી

SOGએ બે આરોપીની ધરપકડ કરી 477 બોટલ કફ શિરપ કબ્જે કરી છે, બે આરોપી ફરાર છે એક ફેરો કરવાના 4000 રૂપિયા મળતા હોવાથી આ હેરાફેરી કરતા હતા અમદાવાદ, શહેરમા દારુ કે પછી ડ્રગ્સની સાથે હવે નશાકારક દવાઓનુ સેવનનું પ્રમાણ વધી…