ઘીકાંટા વિસ્તારમાં તૂટી ગયેલા સર્કલને મ્યુનિ. શાસકો રીપેર કરાવે તેવી માંગ બુલંદ
સર્કલને સુશોભિત કરતી આ પ્રતિકૃતિ જાળવણીના અભાવે નામશેષ થવાના આરે આવી ગયું છે. અમદાવાદ,ત૦૩ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના મોટા ભાગના ચાર રસ્તા પર સુશોભિત સર્કલ બનાવી લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પરંતુ યોગ્ય જાળવણીના અભાવે મોટાભાગના સર્કલ…
અમદાવાદના ડોકટરો માટે “ડોક્ટર ફન લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
અમદાવાદના સાણંદમાં ડોકટરો માટે “ડોક્ટર ફન લીગ” ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ “ABC ટ્રસ્ટ” દ્વારા DFL-4 નું આયોજન કરાયું અમદાવાદ,તા.૦૧ શહેરના સાણંદ ખાતે તાજેતરમાં “ABC ટ્રસ્ટ” અને “DFL કમિટી” દ્વારા એક નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૧મી જુન ૨૦૨૨થી ૧ જુલાઈ શુક્રવાર સુધી…
રથયાત્રામાં સાચા હિન્દુસ્તાનની ઓળખ પ્રસ્થાપિત થઇ છે : ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ
જગન્નાથજીના ત્રણેય રથનું તેમજ મંદિરના મહંતશ્રીનું ફૂલહારથી સ્વાગત કરીને શાંતિના દૂત કબુતર ઉડાડીને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોમી એખલાસનો મેસેજ પાસ કર્યો મુસ્લિમ બિરાદરોએ કોમી એકતા જિંદાબાદના નારા સાથે રથયાત્રાને વધાવી લીધી હતી. અમદાવાદ,તા.૦૧ 145મી જગન્નાથજીની રથયાત્રામાં શાહપુર તેમજ દરિયાપુર વિસ્તારની…
ફતેહવાડી વિસ્તારમાં ભૂવો પડતા એક્ટિવા ચાલક ગાડી સાથે ભૂવામાં પડી ગયો
(અબરાર એહમદ અલવી) અમદાવાદ,તા.૨૯ શહેરના મકતમપુરા વોર્ડના ફતેહવાડી કેનાલ પાછળના વિસ્તારમા RCC રોડ મિન્હાજ પાર્ક સામે મેઈન ડ્રેનેજ લાઇન લીકેજ થતાં 20થી 30 ફૂટનો ભૂવો પડી ગયો છે.આકીબ નામના વ્યક્તિ તેમની સફેદ કલરની એક્ટિવા સાથે ભૂવામાં પડી ગયા હતા. સદનસીબે…
અમદાવાદમાં ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર્સની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું
(રીઝવાન આંબલીયા) અમદાવાદ, અમદાવાદમાં નેકસમની એપ અને ગુજરાતના જાણીતા સોસિયલ મીડિયા ઈંફ્લુએન્સર કે.પી. રાજકુમાર, કલ્પેશ ક્રેઝી ગાંડો, મયુર ક્રેઝી ગાંડો દ્વારા ગુજ્જુ યુનિટી માટે એક ખાસ સેલિબ્રિટી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના જાણીતા ઈંફ્લુએન્સર સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા…
૧૪૫મી ભગવાન જગન્નાથની રથયાત્રામાં હાઈટેક સિક્યુરીટીથી બાજ નજર રાખવામાં આવશે
કોરોનાને કારણે છેલ્લા બે વર્ષથી રથયાત્રાનું આયોજન થઈ શક્યું ન હતું. ત્યારે આ વર્ષે ધામધૂમ અને ઉત્સાહ પૂર્વક ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અમદાવાદ, તા.૨૭ આગામી પહેલી જુલાઇના રોજ યોજાવા જઇ રહેલી રથયાત્રાને લઈ પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે….
SOG ક્રાઈમે નશાખોરોને પકડવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો, 9 મિનિટમાં જ ડ્રગ્સનો રિપોર્ટ મળી જશે
અમદાવાદમાં નશો કરી ફરતા લોકોને પકડવા માટે SOG ક્રાઇમે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં માત્ર 9 મિનિટમાં જ લાળનું સેમ્પલ લઈને ડ્રગ્સના સેવનની જાણકારી મેળવી શકાશે. અમદાવાદ, અમદાવાદમાં એક બાદ એક ડ્રગ્સ પેડલર ઝડપાઇ રહ્યાં છે ત્યારે કાલુપુર પોલીસે…
કારંજ પોલીસ અને સંજરી એક્સપ્રેસ દ્વારા વિદ્યાર્થીઓનું અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
વિદ્યાર્થીઓને સન્માન પત્રક, ચોપડા તથા પેન બોક્ષ ભેટમાં આપવામાં આવ્યું હતું. કોમી એકતાના ભાગરૂપે આગામી તા.૦૧/૦૭/૨૦૨૨ના રોજ ૧૪૫મી જગન્નાથજીની રથયાત્રાના તહેવારમાં કોમી સદ્ભાવના જળવાઈ રહે તે હેતુથી તમામ ધર્મના ૩૦ જેટલા ધોરણ 10 અને 12ના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કરાયું. આમીર…
ગુજરાતનું ગૌરવ : વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
અમદાવાદ, શહેરના વટવાની મલેક શબાએ ઓલ ઈન્ડિયા રોલર સ્કેટિંગમાં (Open National Roller Skating Championsheep) 17 વર્ષ ઉપરની કેટેગરીમાં સમગ્ર ભારતમાં બીજો નંબર મેળવી સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને સમગ્ર ગુજરાત તથા પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ સિદ્ધિ હાંસલ કરવામાં તેમના કોચ…
અમદાવાદ : સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કરતા મહિલા કર્મી ઈજાગ્રસ્ત
આ ઘટનાની જાણ તાત્કાલિક 108ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અમદાવાદ, અમદાવાદના સરદાર નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફાયરિંગની…