અમદાવાદમાં કોરોના બાદ સ્વાઈનફ્લૂનો ખતરો, સ્વાઈનફ્લૂથી એક દર્દીનું મોત
અમદાવાદમાં બે સ્વાઈન ફ્લૂ દર્દીઓ સારવાર હેઠળ હતા જેમાં એક દર્દીનું મોત નિપજ્યું. અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળ્યો છે. ત્યારે સ્વાઈનફ્લૂનો ખતરો પણ જોવા મળી રહ્યો છે. સ્વાઈનફ્લૂના કારણે એક દર્દીનું મોત થયું છે. જેથી અમદાવાદમાં ફફડાટ ફેલાયો છે….
અમદાવાદ : સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું
આજે સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું. અમદાવાદીઓને ઓગસ્ટ પહેલા મળશે મેટ્રોની સુવિધા, સુભાષબ્રિજથી સાબરમતી સુધી મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન કરાયું અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સુવિધા ઓગસ્ટ સુધી મળી શકે છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મેટ્રો ટ્રેનને અમદાવાદમાં દોડતી…
કોણ કહે છે સરકારી સ્કૂલોમાં દમ નથી હોતો, એક વાર અમદાવાદ શહેરની સ્માર્ટ સ્કૂલો અને તેમાં વિદ્યાર્થીઓનો ધસારો તો જોઈ લો !
સરકારી સ્કૂલોમાં હવે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. દર વર્ષે નોંધાતો એડમિશનનો વધારો આ વખતે રેકોર્ડ બ્રેક કરી ચુક્યો છે. શું આ સરકારી સ્કૂલોની જીત છે કે પ્રાઇવેટ સ્કૂલોની મનમાની સામે વાલીઓની હાર ? અમદાવાદ શહેરની કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં…
અમદાવાદમાં “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ બેડમિન્ટન લીગ”નું આયોજન કરાયું
આ બેડમિન્ટન ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ ડો. રોહાન શેખ અને ડો. મોઅઝ્ઝમ વચ્ચે રમાઇ હતી જેમા ભારે રસાકસી બાદ ડો. મોઅઝ્ઝમનો વિજય થયો હતો. અમદાવાદ તા.24-07-22 “ABC ટ્રસ્ટ”ની DFL કમીટી દ્વારા “ડોક્ટર્સ ફન લીગ” (DFL) ક્રિકેટ ટૂર્નામેન્ટની અપાર સફળતા બાદ રવીવારના…
અમદાવાદમાં જુગાર રમતા ૫ શકુનીઓને ઝડપી પાડતી કારંજ પોલીસ
(અબરાર એહમદ અલવી) કારંજ સર્વેલન્સ સ્કોડ દ્વારા 62 હજારથી વધુ રકમનો મુદ્દામાલ કબ્જે કરાયો કારંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમતા કુલ-૫ જુગારી ઇસમોને રોકડા રૂપીયા–૨૯૪૮૦/- તથા મો.ફોનનંગ-૪ કિ. રૂ.૩૩૫૦૦/- એમ કુલ્લે રૂ. ૬૨૯૮૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પડ્યા અમદાવાદ, શહેરના…
અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે પરિવારથી નારાજ ‘પ્રિતી’નું પુનઃમિલન કરાવ્યું
મણિનગરમાંથી શોધી પરિવારને સોંપી હતી, 9 જુલાઈએ મહારાષ્ટ્રના જામનેરમાં નોંધાઈ ગુમ થવાની ફરિયાદ, ગણતરીના દિવસોમાં અમદાવાદ પોલીસે કેસ ઉકેલ્યો હતો. સ્વજનની જેમ કાઉન્સેલિંગ કરીને પરિવારથી નારાજ ‘પ્રિતી’નું પુનઃમિલન અમદાવાદ પોલીસની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની (AHTU)ની ટીમ દ્વારા કરાવવામાં આવ્યું છે. મહારાષ્ટ્રના…
પોલીસ હોવાની ઓળખ આપી વૃધ્ધ પાસેથી 40,000 પડાવ્યા : બે નકલી પોલીસ સામે નોંધાઈ ફરિયાદ
તમે આ સ્ત્રીને અવાર નવાર લઇને ફરવા જાઓ છો જેથી તમારા ઉપર કેસ કરવો પડશે, તેમ કહીને દમ મારીને ડરાવ્યા હતા. અમદાવાદ, શહેરના મેઘાણીનગરમાં એક વૃદ્ધને રોકીને પોલીસ હોવાની ઓળખ આપીને 2 શખ્સોએ બાઇકની ચાવી કાઢી લીધા બાદ તમારી સામે…
૧૯ વર્ષથી હૃદયની પીડાથી પીડાતા વડોદરાના દર્દીને અમદાવાદના બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના હૃદયના દાનથી નવજીવન
બ્રેઇનડેડ રાહુલભાઇ સોલંકીના અંગદાનમાં હૃદય, બે કિડની અને લીવરનું દાન મળ્યું મુખ્યમંત્રી રાહતફંડમાંથી હૃદયના પ્રત્યારોપણ માટે રૂ.૭.૫ લાખની સહાય મળતા વડોદરાના દર્દી પીડામુક્ત થયાં :- હૃદય પ્રત્યારોપણમાં આવેલા પડકારો :- વર્ષ ૨૦૦૩માં ડબલ વાલ્વ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી હતી. પ્રત્યારોપણ…
વરસાદ ફરી અમદાવાદને ઘમરોળશે, આગામી બે દિવસ ફરી કરવામાં આવી આગાહી
અમદાવાદમાં 2થી 3 ઈંચ જેટલા વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 10 જુલાઈના રોજ 18 જુલાઈ આસપાસ પડેલા વરસાદે શહેરને ઘમરોળ્યું હતું. વરસાદની બાદની વિપરીત પરિસ્થિતિનો સામનો હજૂ પણ…
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન થયેલા વાહનો રિપેર કરાવવા ગેરેજોમાં વેઈટિંગ
અમદાવાદ,તા.૧૨ અમદાવાદમાં રવિવારે પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાર્કિંગમાં ઘૂસી ગયેલા પાણીને લઈ વાહનોમાં ભારે નુકસાન થયું છે. ત્યારે આજે પોતાના વાહનો રિપેર કરાવવા માટે ગેરેજોમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. ઘણી ગેરેજમાં…