અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMCએ સરસ નિર્ણય દાખવ્યો : જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે AMCને પરત કરી શકે છે
અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા માટે AMC એ ખુબ જ સરસ નિર્ણય દાખવ્યો છે. જે કોઈને પોતાનો રાષ્ટ્રધ્વજ પરત કરવો હોય તે એએમસી ને પરત કરી શકે છે. AMC દ્વારા રાષ્ટ્રધ્વજનું અપમાન ન થાય તે માટે સન્માન સાથે પરત લેવાનો નિર્ણય…
“ABC ટ્રસ્ટ” તથા “મદીના ખિદમત ટ્રસ્ટ” દ્વારા મફત મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
આઝાદીના દિવસ નિમિત્તે યોજાયેલ આ મફત મેડિકલ કેમ્પની સૌથી અનોખી વાત આ રહી હતી કે આ કેમ્પમા 6થી 7 જૂદી જૂદી સારવાર પધ્ધતીઓના નિષ્ણાતં ડોકટરો, વૈધો, હકીમો, અને થેરાપિશ્ટએ એક જ કેમ્પમા સેવા આપી હોય એવુ ભાગ્યે જ કોઇ મેડિકલ…
ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી વાર્ષિક એવોર્ડ ફંક્શન યોજાયો
અમદાવાદ તા. 15/08/22 “આઝાદી કા અમ્રૂત મહોત્સવ” નિમિત્તે ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી અમદાવાદ સ્થિત નરોત્તમ ઝવેરી હોલ પાલડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવોર્ડ ફંક્શન યોજવામા આવ્યો હતો. જેમા સમાજના હોનહાર વિધાર્થીઓને એવોર્ડ આપી સમ્માન કરવામા આવ્યુ…
અમદાવાદમાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દુકાનો, રહેણાંક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, પર લહેરાયા તિરંગા
હર ઘર તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાતા અમદાવાદ શહેરના નાગરિકો હર ઘર તિરંગા અભિયાનમાં હોંશે હોંશે જોડાતા અમદાવાદના નાગરિકો જોવા મળ્યા હતા. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત દુકાનો, રહેણાંક, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, બઝારો, રીક્ષાઓ પર તિરંગાઓ લહેરાયા છે. “આઝાદી કા અમૃત…
અમદાવાદમાં આધેડનું એટીએમ કાર્ડ બદલી ગઠિયાએ 22 હજાર રુપિયા ઉપાડ્યા
અમદાવાદમાં ગુનાઓના કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે ફરી એકવાર ક્રાઈમની ઘટના સામે આવી છે. જેમાં ગઠિયાએ પાસબુકમાં એન્ટ્રી કરાવવા આવેલ આધેડનું એટીએમ કાર્ડ બદલી 22 હજાર રુપિયા ઉપાડી લીધા આ બનાવને લઈ કાગડાપીઠ પોલીસે આરોપી સામે…
જોબ સીકર્સ નહીં પરંતુ જોબ ક્રીએટર્સ બનો, આ વિચાર સાથે શરુ કરાયેલું ડિજિટલ “ન્યુઝરીચ” સ્ટાર્ટઅપ હજારો લોકોની રોજગારીનું માધ્યમ બન્યું
“ન્યૂઝરીચ” માર્કેટપ્લેસ મીડિયા હાઉસ અને કોન્ટેન્ટ ક્રિએટર્સ વચ્ચે સર્જાયેલા ગેપને દૂર કરવામાં પણ ખૂબ જ સફળ સાબિત નિવડ્યું છે. આ કંપનીને અનેક ક્રેડિબલ ઇન્વેસ્ટર્સના સપોર્ટથી આજે દેશભરમાં નામના મેળવી છે. ન્યુઝરીચ “ફોર્બ્સ-30ની અંડર 30” એશિયાની યાદીમાં નામના ધરાવે છે. ગુજરાતમાંથી…
મુસ્લિમ સમાજનું ગૌરવ : એક જ પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં મેડલ મેળવ્યા
“NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ”માં હિબા ખાને બે મેડલ પ્રાપ્ત કરીને પરિવારનું ગૌરવ વધાર્યું અમદાવાદ,તા.૦૭ શહેરમાં “NSKSI નેશનલ કરાટે ચેમ્પિયનશીપ ૨૦૨૨”નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રીલીફ રોડ પટવાશેરીમાં રહેતા યુસુફ ખાન પઠાણ (YK બિલ્ડર) પરિવારના પાંચ બાળકોએ કરાટે ચેમ્પીયનશીપમાં ટોટલ…
અમદાવાદની કેટલીક હોસ્પિટલોમાં કેશલેશ સિસ્ટમ થઈ બંધ, વિમાધારકને સુવિધા માટે મુશ્કેલી
અમદાવાદ શહેરની અંદાજે 125 જેટલી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમ્સ સરકારી વિમા કંપનીઓની કેશલેસ સુવિધાઓ બંધ કરી હોવાની વિગતો મળી રહી છે. અમદાવાદમાં કેટલીક હોસ્પીટલોની અંદર કેશલેસ સિસ્ટમ બંધ કરવામાં આવી છે. અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશન દ્વારા કેશલેશ…
GLS યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે 3 દિવસમાં 1200+ વિદ્યાર્થીઓ માટે UNDPના મુવર્સ પ્રોગ્રામનું આયોજન કરાયું
અમદાવાદ, જીએલએસ યુનિવર્સિટીની ફેક્લટી ઓફ કોમર્સ જીએલએસઆઈસી ખાતે અમદાવાદ ગ્લોબલ શેપર્સ અને ગિવફંડસ દ્વારા 3 દિવસમાં UNDP (યુનાઇટેડ નેશન્સ ડેવલોપમેન્ટ ફંડ)ના મુવર્સ પ્રોગ્રામનું 1200થી વધારે વિદ્યાર્થીઓ માટે આયોજન કરાયું. મુવર્સ પ્રોગ્રામ એ વૈશ્વિક સ્તરે વિદ્યાર્થીઓમાં સ્કિલ ડેવલોપમેન્ટનું સ્તર વધારવા માટે કાર્યરત છે. 71 મિલિયન યુવાનો…
યુવતીઓ સાથે સેક્સ કરવાની લાલચ આપી રૂપિયા પડાવતી ગેંગ પકડાઈ
આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે ડમી યુવતીઓ સાથે વાતચીત કરાવવા કોલ સેન્ટર ચલાવતા અમદાવાદ, હાઈપ્રોફાઈલ યુવતી સાથે સેક્સ કરવાની લાલચ આપીને અલગ અલગ ચાર્જ પેટે રૂપિયા પડાવતી ગેંગની અમદાવાદ સાયબર ક્રાઇમેં ધરપકડ કરી છે. આરોપીઓ ગ્રાહકને ફસાવવા માટે ડમી યુવતીઓ સાથે…