Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી વાર્ષિક એવોર્ડ ફંક્શન યોજાયો

અમદાવાદ તા. 15/08/22

“આઝાદી કા અમ્રૂત મહોત્સવ” નિમિત્તે ઓરાણ તિરમીઝી સય્યદ ટ્રસ્ટ તરફથી અમદાવાદ સ્થિત નરોત્તમ ઝવેરી હોલ પાલડી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ એવોર્ડ ફંક્શન યોજવામા આવ્યો હતો. જેમા સમાજના હોનહાર વિધાર્થીઓને એવોર્ડ આપી સમ્માન કરવામા આવ્યુ હતુ.

આ ફક્ંશનમા “ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ) પણ ઉપસ્થિત રહ્યા હતા અને મૂન્ના ભાઇને શ્રી વજીર ખાનના હસ્તે ટ્રોફી એનાયત કરી સમ્માન કરવામા આવ્યુ હતુ. ઉલ્લેખનિય છે કે ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ) એ “ABC ટ્રસ્ટ”નુ સંચાલન કરે છે અને મફત મેડિકલ કેમ્પ સહિત મેડિકલ ક્ષેત્રે ખુબ જ સારા લોકોપયોગી કાર્ય કરે છે જે બદલ “ABC ટ્રસ્ટ”ના સંચાલક ડો. જી.એ. શેખ (મૂન્ના ભાઇ)ને એવોર્ડ આપી સમ્માન કરવામા આવ્યુ હતુ.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *