સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની સાવકી માતાએ પુત્ર સામે ફરિયાદ નોંધાવી
અમદાવાદની ફેમિલી કોર્ટે પુત્રો પાસેથી ભરણપોષણની માંગ કરતી મહિલાની અરજી ફગાવી અમદાવાદ,તા.૧૪ઘણીવાર કહેવાતા સભ્ય સમાજમાં એવા એવા કિસ્સાઓ જાેવા કે, સાંભળવા કે, જાણવા મળતા હોય છે કે, જેનાથી સંબંધોની પરિભાષા જ બદલાઈ જાય છે. સંબંધોને આવા કિસ્સાઓ લાંછન લગાવે છે….
અમદાવાદમાં પણ હવે આગામી સમયમાં એર ટેક્સી શરુ થશે
Air taxi : અમદાવાદથી મુન્દ્રા હવે માત્ર ૨ કલાકમાં પહોંચાશે અમદાવાદ,વિદેશની જેમ જ હવે ગુજરાતીઓ પણ એક શહેરથી બીજા શહેર જવા માટે એર ટેક્સી (Air taxi)નો ઉપયોગ કરી શકશે. આગામી દિવસોમાં અમદાવાદ એરપોર્ટ પર હવાઈ ટેક્સી શરુ થવા જઈ રહી…
સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનાર દંપતી “પારુ અને ગુરુ” વિશે જાણો ખાસ વાતો
એક વાર પારુલ ભાભીનો ફોન બગડી ગયો ત્યારે તેમને ગુરુભાઈનો ફોન લઈને ટિક ટોક એપ ડાઉનલોડ કરી અને તેઓએ વિડિયો આપણે પણ બનાવવા જોઈએ. તેવું વિચારીને વિડિયો બનાવ્યા. અમદાવાદ, હાલના સમયમાં ParuNguruને કોણ નથી જાણતું ! હાલના સમયમાં સોશિયલ મીડિયા…
અમદાવાદ : A.J Dance Studio દ્વારા “ફેશન એન્ડ ડાન્સ શો”નું ઓડીશન યોજાશે
(રીઝવાન આંબલીયા) આ ઓડીશનમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવા માટે આ નંબર પર સંપર્ક કરવાનું રેહશે :-૮૮૬૬૬૦૨૪૨૦ અમદાવાદ,તા.૧૩ અમદાવાદ ખાતે A.J Dance Studio જીતુ સેન દ્વારા પ્રસ્તુત કરવામાં આવી રહ્યું છે, “ફેશન એન્ડ ડાન્સ શો”નું ઓડીશન યોજાવા જઈ રહ્યું છે….
ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા : ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
ગૃહિણીઓની સાથે સાથે રેસ્ટોરન્ટના ધંધાર્થીનું પણ બજેટ ખોરવાયું અમદાવાદ,તા.૧૨દેશના મોટા ભાગના રાજ્યોમાં છેલ્લા ૧૦ દિવસથી સતત વરસાદ થઈ રહ્યો છે જેના કારણે હવે જનજીવન પર અસર થવા લાગી છે. વરસાદની અસર હવે સામાન્ય માણસના ખિસ્સા પર જાેવા મળી રહી છે….
અમદાવાદ : કેમિકલયુક્ત પાણી છોડાતાં સાબરમતી નદીમાં પ્રદુષણ વધ્યું
વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો બેફામ બન્યા પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો કોઈના ડર વિના કેમિકલયુક્ત પાણી સાબરમતી નદીમાં છોડી રહ્યા છે. અમદાવાદ,અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન સાબરમતી નદી વધારે પ્રદૂષિત બની રહી છે. કારણે કે, વરસાદનો ફાયદો ઉઠાવીને પ્રદૂષણ માફિયા ઉદ્યોગકારો…
એક જ સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં ૭૫ રુપિયા સુધીનો વધારો
સિંગતેલના ભાવમાં ૨૦ રુપિયાનો વધારો થયો છે. એક સપ્તાહમાં સિંગતેલના ડબ્બાના ભાવમાં રુપિયા ૭૫નો વધારો થયો છે. અમદાવાદ,તા.૧૧મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર સામે આવ્યા છે. એક તરફ શાકભાજી અને કઠોળના ભાવમાં વધારો થઇ રહ્યો છે. ત્યાં હવે સિંગતેલના ભાવમાં ફરી…
અમદાવાદ : સ્વીડનમાં “કુરાન” સળગાવવા બદલ ગોમતીપુરમાં વિરોધ પ્રદર્શન યોજાયો
સ્વીડનમાં મસ્જિદની બહાર કુરાન સળગાવવાની ઘટનાથી મુસ્લિમોમાં રોષ અમદાવાદ,તા.૦૭ સ્વીડનમાં સ્ટોકહોમ મસ્જિદની બહાર ઇસ્લામિક ધર્મગ્રંથ “કુરાન” સળગાવવાની ઘટનાથી વિશ્વભરના મુસ્લિમોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આજરોજ શહેરના જુલતા મિનારા ગોમતીપુર ખાતે “મુસ્તફા રઝા આકેદમી’ દ્વારા તેના વિરોધમાં બપોરે 3′ વાગે એક…
અમદાવાદ શહેર પોલીસનો નવતર અભિગમ : ગૃહરાજ્યમંત્રીના હસ્તે ચાઈલ્ડ પોલીસ સ્ટેશન રૂમનું ઈ-લોકાર્પણ
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પાલડી પોલીસ સ્ટેશનના ચાઈલ્ડ પોલીસ સ્ટેશન રૂમનું ઈ-લોકાર્પણ પાલડી પોલીસ સ્ટેશન ખાતે “માં ફાઉન્ડેશન”ના સહયોગથી એક ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો શહેરમાં સૌ પ્રથમ ચાઈલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન રૂમ તૈયાર કરાયો વિપરીત પરિસ્થિતિમાં ફસાયેલાં…
અમદાવાદ પોલીસે જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓને પકડીને પાઠ ભણાવ્યો
પોલીસે નબીરાઓના હાથમાં “ગાડી મેરે બાપ કી હૈ, પર રોડ નહી”નું પોસ્ટર પકડાવ્યું અમદાવાદ,તા.૦૬અમદાવાદમાં જાેખમી સ્ટંટ કરનારા નબીરાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. શહેરના એસ. જી હાઇવે, સિંધુભવન રોડ અને રીંગ રોડ નબીરાઓની ગુનાહિત પ્રવૃત્તિઓનો એક અડ્ડો બની ગયો…