Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ

આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ

ગેરરીતિ બદલ ૯ હોસ્પિટલને સસ્પેન્ડ અને એક હોસ્પિટલને બ્લેકલિસ્ટ કરાઈ અમદાવાદ,હવે આયુષ્યમાન યોજનામાં લાભાર્થીઓ સાથે ગેરરીતિ નહી થાય અને લાભાર્થીઓને યોગ્ય માહિતી અને સારી સારવાર મળી રહેશે. આયુષ્યમાન યોજનામાં ગેરરીતિ રોકવા રાજય સરકાર સક્રિય થઈ છે. લાભાર્થીઓ સાથે ગેરરીતિ ન…

ગુજરાત હાઇકોર્ટના રેકોર્ડ રુમમાં આગ લાગી

ફાયર ફાયટરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અમદાવાદ,તા.૧૩અમદાવાદમાં આવેલી ગુજરાત હાઇકોર્ટેના રેકોર્ડ રુમમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાઇકોર્ટમાં એસીમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આગ લાગવાની ઘટનાને લઇને ફાયર…

શહીદ વીર મહિપાલસિંહ વાળાના પરિજનોને રૂપિયા એક કરોડનો ચેક અર્પણ કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અબરાર એહમદ અલવી શહીદ વીરના પરિવારજનોને કેન્દ્ર સરકાર, ગુજરાત રાજ્ય અને સૈન્ય તરફથી આશરે રૂ. બે કરોડ ૭૫ લાખની સહાય પ્રાપ્ત થશે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા તેમજ અમદાવાદના મેયર પ્રતિભા જૈન ખાસ ઉપસ્થિત રહ્યા…

અમદાવાદ : AMCના એસ્ટેટ ખાતાની મીલીભગતથી વસ્ત્રાલમાં દબાણોનું સામ્રાજ્ય

અમિત પંડ્યા ગુજરાત હાઇકોર્ટની ટકોરને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતું ઘોરીને પી ગયું તેવું લાગે છે. અમદાવાદ પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે BU પરમિશન મેળવી લેવાય છે ત્યારબાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ…

ગુજરાતી સસ્પેન્સ થ્રિલર ફિલ્મ “ગુમ” આગામી 22 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થશે

(રીઝવાન આંબલીયા) અમદાવાદ,તા.૧૧ આજે અમદાવાદના જાણીતા પેપર ફ્યુસન રેસ્ટોરન્ટ ખાતે કલાકારો દ્વારા મીડિયા સમક્ષ ટ્રેલર અને પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યું. ગુજરાતી ફિલ્મોની હારમાળ સર્જતાં નિર્માતા દિગ્દર્શક અને અભિનેતા અખિલ કોટકની આગામી ગુજરાતી ફિલ્મ “ગુમ” ગુજરાતી દર્શકોને તેની વાર્તા, સંગીત અને…

કિડની ઇન્સ્ટીટ્યુટના કર્મયોગી બ્રેઇનડેડ થતા પરિજનોએ અંગદાન કર્યુ – બે કિડની અને એક લીવરનું દાન મળ્યું

અબરાર એહમદ અલવી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૩૧મું અંગદાન અમદાવાદના પ્રવિણભાઇ પરમારે કિડની ઇન્સ્ટિટ્યૂટમા વર્ષો સુધી સેવા આપી : મરણોપરાંત અંગદાનમાં મળેલા અંગો કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ દર્દીમાં જ ટ્રાન્સપ્લાન્ટ કરાયા કૃષ્ણજન્મ પારણના દિવસે પ્રવિણભાઇના અંગદાને ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું – ડૉ….

આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી : ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના

વરસાદી માહોલ હાલ મધ્યપ્રદેશ ઉપર સિસ્ટમને લઈને ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો છે. અમદાવાદ,તા.૦૮હવામાન વિભાગે વરસાદને લઈ ફરી એકવાર આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૭ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. જાે કે, આગામી બે…

જન્માષ્ટમીના પાવન પર્વે શ્રી કૃષ્ણ મંદિરમાં ધૂમ

અમિત પંડ્યા ભગવાન શ્રીકૃષ્ણ બાળ ગોપાલને અભિષેક કરવામાં આવી રહ્યો છે અને બાળ ગોપાલને પરાણે ઝુલાવી રહ્યા છે. અમદાવાદ,તા.૦૭ શ્રાવણ માસની આઠમ એટલે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આજે હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ માસની આઠમ નિમિત્તે દેશ ભરમાં ભગવાન…

ઝાયડસના નિષ્ણાંતોની, સંપૂર્ણ ઇન-હાઉસ ટીમ દ્વારા વિશેષ સિધ્ધી

રીઝવાન આંબલીયા ગુજરાતમાં એકસાથે લિવર અને કિડની ટ્રાન્સપ્લાન્ટ તથા એક્યુટ લિવર ફેલ્યોર ધરાવતાં દર્દીનું અલગ બ્લડ ગ્રુપ વાળા લિવિંગ લિવર ડોનર દ્વારા સફળ લિવર ટ્રાન્સપ્લાન્ટ કરી ઝાયડસ હોસ્પિટલે ઇતિહાસ સર્જયો અમદાવાદ,તા.૦૬ મલ્ટિ-ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશનના ઉભરી રહેલા ક્ષેત્રમાં, ગુજરાતમાં “નવા યુગ”ની શુરુઆત…

અમદાવાદ

વસ્ત્રાલ રિંગ રોડની પૂર્વના વિસ્તારના લોકો માટે આનંદના સમાચાર

અમિત પંડ્યા વસ્ત્રાલ અમદાવાદ અમદાવાદના પૂર્વના વિસ્તારમાં ઝડપી વિકાસ પામી રહેલ વસ્ત્રાલ રિંગ રોડના પૂર્વ વિસ્તારના લોકો માટે આનદના સમચાર સામે આવ્યા પૂર્વ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા જેમણે વસ્ત્રાલ વિસ્તારમાં અનેક વિકાસના કામો માટે સતત પ્રયત્નશીલ રહેવું એ તેમનો જીવનમંત્ર બનાવી…